________________
નવ દેરાસરો છે, તેને ઈતિહાસ ઘણેજ માટે અને લખવા લાયક છે. ૧ ચંદ્રપ્રભુનું દેરાસર ૬ મહાવીરસ્વામીનું દેરાસર ૨ સુવિધિનાથનું દેરાસર ૭ આદેશ્વર ભગવાનનું દેરાસર ૩ પાર્શ્વનાથનું દેરાસર ૮ અજીતનાથનું દેરાસર ૪ શાંતિનાથનું દેરાસર ૯ નેમનાથનું દેરાસર ૫ મલીનાથનું દેરાસર (પ્રતિમાજી
ભેંયરામાંથી નીકળ્યાં છે.)
બીજા સગર ચક્રવતી લવણ સમુદ્રને શત્રુંજયના રક્ષશુને માટે લાવતા હતા પણ ઇંદ્રના કહેવાથી સમુદ્રનાં પાણી ચક્રીના હુકમથી દેવે અહીં થંભાવ્યાં, ને જગતના કલ્યાણને માટે તીર્થ પ્રગટ રહેવા દીધું. અહીં પ્રખ્યાત સેમિનાથ મહાદેવનું અન્યમતિનું તીર્થ છે. તે પૂર્વે ત્યાં ચંદ્રપ્રભુનો પ્રાસાદ હવે જોઈએ, પણ પાછળથી ત્યાં સત્તાવશે સોમનાથનું તીર્થ બન્યું જણાય છે. શ્રાવકની એક ધર્મશાળા છે, ગામ સારૂં છે શહેરના પ્રમાણમાં શ્રાવકાની વસ્તી સારી છે, પ્રભાસ પૂર્વે ચંદ્રપ્રભુના નામથી ચંદ્રપ્રભાસ તરીકે પણ ઓળખાતું હતું. ચંદ્રપ્રભુ સ્વામીનું મંદિર ઘણું પ્રાચીન સંભળાય છે. હાલમાં પણ ચંદ્રપ્રભુના તીર્થ તરીકે ઓળખાય છે. મેગલ શહેનશાહના અનેક આઘાત થવા છતાં પણ હાલમાં અસ્તવ્યસ્ત સ્થીતિમાં આનંદ આપે છે. આ શહેર ચંદ્રપ્રભાસ, દેવપાટણ અથવા દેવપટ્ટન એટલું બધું પ્રાચીન છે કે ચંદ્રપ્રભાસમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com