________________
૩૯ વંથલી (વામનસ્થલી)
જુનાગઢથી ત્રણ ગાઉ વંથલી સ્ટેશન છે. આ ઐતિહાસિક ને પુરાણું શહેર છે. આ શહેર અસલ સોરઠની રાજ્યધાની તરીકે ગણાતું હતું. શાસ્ત્રમાં તેને વામનસ્થલી કહે છે. જુનાગઢ અને વામનસ્થલી એ બે શહેરમાં પ્રથમ રા” ની રાજ્યધાની રહેતી. પછી છેવટે જુનાગઢ ગાદી કયારે આવી, તે કાઠીયાવાડી ઐતિહાસિક સાહિત્યમાંથી જોઈ લેવું. એક પત્રપ્રભુનું સંવત ૧લ્હ૦ માં તથા બીજું શાંતિનાથજીનું દેરાસર ૧૯૧૮ માં કરાવેલું છે. તે સિવાય હમણાં શેઠ દેવકરણ મુળજીએ નવીન દેરાસર થોડા વરસ ઉપર બંધાવ્યું છે. ૪૦ દ્વારિકા.
આ શહેર કાઠીયાવાડમાં દરિયા કિનારે આવેલું છે, અસલ દ્વારિકા કે જે છેલ્લા મહાભૂજ વિખણની રાધાની તરીકે આજથી લગભગ છયાસી હજાર વર્ષ પહેલાં હયાતી હતી, જે નગરી ઈંદ્રના આદેશથી કુબેર દેવતાની બનાવેલી હતી. તે વખતે તે અનેક જિનમંદિરેથી સુશોભિત હતી. તે દ્વારિકા મહાભૂજ વિષના છેલ્લા દિવસોમાં જ દેવકોપથી છ માસ પર્યત બલી અને મહાબલવંત એવા શ્રી વિષ્ણુ તેમજ બળભદ્ર એ બે સિવાય કોઈ તેમાંથી બચી શકયું નહી, એવી રીતે છ માસ પર્યત દેવતાના કેપથી દ્વારિકા બળી પછી તેની ઉપર લવણસમુદ્રનાં પાણી ફરી વળ્યાં. તે જ નામે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com