________________
બંધી નાનું છે. ચિંતામણી પાર્શ્વનાથનું દેરાસર પૂર્વે હતું. તે પ્રતિમા કેળીની પાસેથી મળેલી હતી. જુઓ પાશ્વનાથના ચમત્કામાં ચિતામણું પાર્શ્વનાથ !
૭ નારાયણપુર,
માંડવીથી ૧૦ ગાઉ થાય છે. દેરાસર એક શ્રી પાર્શ્વનાથ નું છે. તેમની પ્રતિષ્ઠા સંવત ૧૯૨૨ ના વૈશાક સુદી ૧૩ ની થઈ છે. ધર્મશાળા એક છે, ભાટીયાઓની બે છે.
૪૮ ભુજનગર,
માંડવીથી ૧૭ ગાઉ થાય છે, દેરાસર ત્રણ આવેલાં છે. ચિતામણુજી, શાંતિનાથજી તથા આદેશ્વર ભગવાનનું કચ્છમાં તે મોટું નગર કહેવાય છે, હાલમાં તે રાજ્યધાનીનું શહેર ગણાય છે.
૪૯ મુંદરા.
મોટું બંદર ગણાય છે, શીતલનાથજીનું દેરાસર તીર્થ સ્વરૂપ છે, બીજાં બે પણ સંઘનાંજ બંધાવેલાં દેરાસર છે, મહાવીરસ્વામીનું તેમજ સહસકણું પાશ્વનાથનું દેરાસર જાત્રા કરવા લાયક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com