________________
૩૭
કુંડ તથા પરમ આવે છે. તેની પાસેની દેરીમાં અર્ધમુત્તાજી, નારદજી, ઢાવીડ અને વારીખીલજીની ચાર મૂત્તિ છે.
સુરતવાળા ભુખણુદાસના કુંડ તથા ફુલવાડી પરબ વગેરે છે, તેની પાસે દેરીમાં રામ, ભરત, શુકરાજા, સેલગા ચા તેમજ થાવચ્ચાજીની મૂર્ત્તિએ કાઉસગ્ગ ધ્યાને છે, તેની પાસે પગલાં છે. હનુમાનની ઢેરી પાસે વિસામે અને ચેાતરા ઉપર આદિનાથનાં પગલાં સુરતવાળાનાં સંવત ૧૭૯૨માં સ્થાપેલાં છે. ત્યાંથી બે રસ્તા જાય છે. એક રામપાળની મારીયે જવાના અને ખીજે ચામુખજીની ટુંકની ખારીએ જવાના.
એ રસ્તાને ઠેકાણે પરખ છે. રામપાળ જતાં ડુંગર ઉપર જાલી–મયાલી ને ઉયાલીની ત્રણ મૂર્તિઓ છે. ડાખી તરફ જરા આગળ જતાં દેવકીજીના છ પુત્રાની કાઉસગ્ગ ધ્યાને ઉભેલી મૂર્ત્તિ આ છે.
પાલીતાણા સ્ટેશન ઉપર જૈન ગુરૂકુળનું ભવ્ય મકાન આવેલુ છે. જાત્રાળુઓને ખાસ જોવાનુ છે. વિદ્યાથીએ ત્યાં વિદ્યાભ્યાસ કરી રહ્યા છે. ગાડીમાંથીજ મકાન જણાય છે.
૨૧ સિદ્ધાચલજી.
આ તીર્થને ક્રુરતા માટા ગઢ આવેલા છે, ગઢમાં પ્રવેશ કરવાના દ્વાર આગળ શેઠ આણુ દજી કલ્યાણજીના ચાકી પહેરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com