________________
૨૪
૧૩ નરાડા.
અમદાવાદથી પ્રાંતીજ રેલવેમાં જતાં અમદાવાદથી ખીજું સ્ટેશન છે. વિશેષ હકીકત માટે જુએ નરાડામાં પાનાથ.
૧૪ મગાડી.
દેરાસર મગાડીમાં એક છે, જેમાં મુળનાયકજી રીખવદેવજી તથા ખીજા ૨૯ ષિષ સંપ્રતિ રાજાનાં ભરાવેલાં છે. દેરાસર સાંગાભારઇયાના સુત હરીસંગે સવત ૧૩૧૯ માં ધાયું છે, ત્યારપછી સોંવત ૧૯૯૫ માં જીર્ણોદ્ધાર થયા છે. શ્રાવકના ઘર આશરે ૧૫ થી ૨૦ હશે. ધ શાળા એક છે. આ ગામમાં દશ વરસ અગાઉ ખેતરમાં કુવા ખાદતાં મહાવીર સ્વામીની પ્રતિમા આશરે વાર જેટલી ઉંચી તથા ત્રીજા બે કાઉસગ્ગીયા નીકળ્યા છે. તે પ્રતિમા સંપ્રતિ રાજાની ભરાવેલી ઘણીજ સરસ અને મન ઠરે તેવી છે. ખાદ્યકામ કરતાં ખેતરમાંથી મીજી પ્રતિમાઓ પણ નીકળવા સભવ છે. અમદાવાદથી પ્રાંતીજ રેલવે લાઇનમાં ડભેાડા સ્ટેશનથી લગભગ બે માઈલ થાય છે.
મગેાડીના મહાવીર સ્વામીને રૂપીઆ પચ્ચીસા ન. કરાના કબુલ કરી મુંબઇમાં લાવવામાં આવ્યા હતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com