________________
વિશ ડગલાં વગર બળદે ભેયીજી તરફ ચાલ્યું. લેકેએ તરત ગાડું પકડી લીધું. ગાડામાં જ્યારે ભગવાનને પધરાવ્યા
ત્યારે પવન ઘણે હતેા છતાં દીપક અખંડ હતું. હવે ગાડું ભે જીમાં આવ્યું ને ત્યાં પટેલ અમથા રવજીની ઓરડી
માં પધરાવ્યા. પછી મેયણના લોકોએ ઉઘરાણું કરી પૂજા કરવાને કેશર વગેરેને બંદેબસ્ત કર્યો.
આ ખબર દેશ પરદેશ ફેલાતા હજારે લોકો યાત્રા કરવાને આવવા લાગ્યા, ને હજારોની આવક પણ થઈ. ભગવાનને અમી ઝરતી દેખાઈ, લોકો અનેક પ્રકારે માનતા કરવા લાગ્યા.
એક ઢઢે માનતા કરી કે “મારૂં અમુક કામ થશે તે હું ભગવાનનાં દર્શન કરી પાંચ રૂપીયા ભંડારમાં નાખીશ.” ભાગ્યયોગે તેનું કામ સિદ્ધ થયું ને ભગવાનના દર્શન કરવા આવ્યો, પણ ઢેઢ હોવાથી તેને દર્શન કરવા દેવામાં આવ્યાં નહીં જેથી તે બારણાની બહાર બેઠે. એમ કરતાં બે દિવસ થયા ને અભિગ્રહ કર્યો કે “ જ્યાં સુધી ભગવંત દર્શન આપે નહી ત્યાં સુધી મારે અહીંથી ઉઠવું નહી.” પછી બીજા દિવસની રાતના ભગવાનની સામેની ભીંત પડી ગઈ ને ઢંઢને દર્શન થયાં. તરતજ ફરીથી એ ભીંત ચણાવવામાં આવી તે પણ પડી ગઈ, ને અધિષ્ઠાયકે સ્વનું આપ્યું કે “સામે બારણું મુકે કે જેથી હરકોઈ દર્શન કરી શકે.”
જે ઓરડીમાં ભગવાનને બેસાડવામાં આવ્યા હતા તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com