________________
૩૪.
શ્રમ, પુરબાઈની ધર્મશાળા, બાબુની ધર્મશાળા ને દેરાસર, કેટાવાલાની ધર્મશાળા, બીજી પણ ધર્મશાળાઓ વગેરે રળીયામણાં મકાનો શોભી રહ્યાં છે, બગીચામાં દાદાજીનું સ્થાનક છે. શહેરથી તલાટી આશરે દોઢ મેલ દૂર છે.
તલાટીથી શત્રુંજય પહાડને ચડાવને રસ્તે આશરે ત્રણ મિલ જેટલો છે. છતાં રસ્તે સુગમ છે. ઠેકાણે ઠેકાણે વાવ કુંડ વિસામા વગેરે બાંધેલાં સ્થાનકે છે, રસ્તામાં ઘણે ઠેકાણે તીર્થકરનાં પગલાં છે, દેખાવ ઘણેજ રળીયામણું છે. તલાટીથી જાત્રાળુઓએ ઉપર જેડા લઈ જવા નહી, પહાડ ઉપર થુકવું અગર નાક ખંખેરવું નહીં, કારણ કે આ પહાડની ભૂમિ સર્વ તીર્થમય છે. આ સિદ્ધગિરિ પહાડ ઉપર અનંતા મુનિવરો સિદ્ધિપદને વયા છે. ને ભવિષ્ય કાલમાં વરશે. પ્રાય: કરીને આ પહાડ શાવતે કહેવાય છે.
પ્રથમ તલાટીથી પૂજા ચૈત્યવંદન કરી તીર્થને સોના રૂપાને ફુલડે વધાવી અથવા મોતીડે કે અક્ષતે વધાવી પછી પગે ચાલી જાત્રા કરવી. પગે ચાલવાને અશકત હોયતે ડોલીમાં બેસીને પણ જાત્રા કરે છે. તલાટી ઉપર મુર્શિદાબાદવાળા બાબુ ધનપતસિંહજીએ નવીન દેરાસર કરાવ્યું છે, તેનાં તથા કલિડ પાર્શ્વનાથનાં પગલાંનાં દર્શન કરી પછી પહાડ ઉપર ચડવું. રાતના પહાડ ઉપર રહેવાતું નથી તેમ ઉપર ખાવાનું પણ ખવાતું નથી. આ પહાડ ઉપર સર્વ પ્રકારની અશાતના ટાળી યાત્રા કરી ઉતર્યા પછી નીચે તલાટી આગળ સંઘ તરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com