________________
૩૩. તરફથી અમુક વખત સુધી પાલીતાણે જતા જાત્રાળુઓને ભાતું અપાતું હતું. શીહારમાં શ્રાવકની વસ્તી સારી છે. આ શહાર સિદ્ધરાજના રાજ્યકાળમાં તેણે બ્રાહ્મણને દાનમાં આપ્યું છે તેવી દંતકથા છે. ૨ પાલીતાણુની તલાટી.
શહેરથી તેર મેલ પાલીતાણ થાય છે. પાદલિપ્તસૂરિના મરણ માટે પાલીતાણાની સ્થાપના નાગાર્જુને લગભાગ વિક્રમના સમયમાંજ કરેલી છે. ગામમાં પ્રવેશ કરતાં પ્રથમ નદી આવે છે, તેને કા પત્થરને પુલ બાંધે છે. જવાને રસ્તો શહેરમાં થઈને છે. શહેરમાં આણંદજી કલ્યાgછનું મોટું કારખાનું છે, પાસે મોટું દેરાસર છે, તેની સામે મોતીશા શેઠની કરાવેલી મોટી ધર્મશાળા છે, વલી શેઠ હીમાભાઈની મેડી તેમજ ધર્મશાળા છે. એવી રીતે બીજી પણ ઘણું ધર્મશાળાઓથી પાલીતાણુ શહેર ગાજી રહ્યું છે. શહેરની બાજુએ પાંજરાપોળ તથા આણંદજી કલ્યાણજી. ને વડે છે ત્યાં પણ ઉતરવાની સગવડ સારી છે. સ્વામીવા ત્સલ્ય વગેરે જમણે ત્યાં જમાય છે. શહેર બહાર એક તરફ ગુરૂકુળ અને બીજી બાજુ શેઠ નરશી નાથાની ધર્મશાળા અને દહેરાસર તેમજ શેઠ નરશી કેશવજીની ધર્મશાળા અને દહેરાસર, તેની પાસે મોતીસુખીયાની ધર્મશાળા અને દેરાસર અનુક્રમે આવેલાં છે ત્યાંથી તલાટીને રસ્તે ચાલતાં બાળા
તી. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com