________________
૧૫
*
માતરમાં પ્રથમ એક ઓરડામાં બાજોઠ ઉપર પ્રતિમાજીને પણ દાખલ પધરાવ્યા. સાચા દેવની ગામેગામ પ્રખ્યાતિ થવાથી ગામે ગામના જેને જાત્રા અર્થે માતરમાં આવવા લાગ્યા. મૂળ નાયકજીનું ત્રણ શિખરબંધી દેરાસર કરાવી તેમાં સંવત ૧૮૫રમાં ભગવાનની પ્રતિષ્ઠા થઈપણ આ દેરાસર ઘણું નાનું હતું જેથી જેમ જેમ ઉપજમાં વધારો થત ગમે તેમ તેમ મોટું દેરાસર બંધાવવાનો લોકોનો વિચાર થયા. સંવત ૧૮૯૭ ના મહા સુદી ૫ ને રોજ ફરી પ્રતિષ્ઠા કરવામાં આવી. ભમતીમાં બાવન જીનાલયની પ્રતિમાઓ પાલીતાણેથી લઈ આવી માતરમાં પધરાવવામાં આવી. પ્રતિષ્ઠા વખતે ધામધુમ સારી કરવામાં આવી, તે પછી દેવલનું શીખર સં. ૧૯૩૮ ની સાલમાં પડી ગયું તેમજ તેમાંના અખંડ દીવાને નાશ થયે જેથી સંઘના સર્વ લેકમાં ભય પ્રગટ થયે. પણ જેવી દેવેચ્છા? ભાવી ભાવની જેવી મરજી સમજીને નૈન રહ્યા, પડી ગયેલું શિખર ૧૯૪૫ ની સાલમાં બંધાવ્યું, તેમજ ધજાગર પણ ચઢાવ્યા, તેનું મુહૂર્ત સંવત ૧૯૪૫ ના જેઠ વદી ૧૦ ના રોજનું હતું.
અહીંયા જેન ભાઈઓને ઉતરવાને માટે અમદાવાદવાળા શેઠ મગનભાઈ કરમચંદે વિશાળ ધર્મશાળા બંધાવી છે. તેમજ બીજી હઠીભાઈ કેશરીભાઈની ધર્મશાળા છે. દેરાસરનું શિખર અને ધજાગરે ચડાવતાં એકંદરે દેરાસરનું ખર્ચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
શીખ વાતે ના વેચ્છા