________________
ભાવ સાધુ.
रतासेवनवत्,
ટા.
यत्तु सर्वथा सर्वप्रकारैर्नैव सूत्रे सिद्धांते प्रतिषिद्धं निवारितं सु
૧૫
ઉત્ત
नय किंचि अणुन्नायं पडिसिद्धवाव जिणवर्रिदेहिं, मोतुं मेहुणभावं - न तं विणरागदोसेहिं [ ति ]
नापि जीववध हेतु - राधाकर्मग्रहणवत्, तदनुष्टानं सर्वमपि प्रमाणचारित्रमेव धनं येषां तेषां चारित्रधनानां चारित्रिणामागमानुज्ञातत्वाद्, भणितमुक्तंच पूर्वाचार्यैरिति.
यद्भणितं तदेवाह.
ટીકાના અર્થ.
જે સર્વથા સર્વ પ્રકારે સૂત્રમાં— સિદ્ધાંતમાં પ્રતિષિદ્ધ એટલે નિવારિત કર્યું ન હાય મૈથુન સેવવાની માફક
જે માટે કહેલું છે કેઃ—
જિનેશ્વરે એકાંતે કંઇ અનુજ્ઞાત નથી કર્યું, તેમ મૈથુન છેડીને એકાંતે કઈં પ્રતિષિદ્ધ પણ નથી કર્યું. કારણ કે, મૈથુન તો રાગ દ્વેષ વિના થઈ શકેજ નહિ. તેથી તેને એકાંતે નિષેધ્યું છે.
વળી જે આધાકર્મ લેવા માક જીવવધનું કારણ પણ નહિ હોય, તેવું સર્વે અનુષ્ઠાન ચારિત્રને ધન ગણનારા ચારિત્રિયા સાધુઓને પ્રમાણ છે. કેમકે તે રીતે આગમની અનુજ્ઞા છે, જે માટે પૂર્વાચાર્યેીએ કહેલું પણ છે.
જે કહેલું છે, તે ખતાવે છે:—