Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
મૂળ
१. जिणे पासे त्ति नामेण अरहा लोगपूड़ओ ।
संबुद्धाय सव्वण्णू धम्मतित्थयरे जिणे ॥
२. तस्स लोगपईवस्स
आसि सीसे महायसे ।
सकुमार विज्जाचरणपारगे ||
३. ओहिनाणसुए बुद्धे सीससंघसमाउने ।
तेविंसइमं अज्झयणं : ঈवीसभुं अध्ययन केसिगोयमिज्जं : शि- गौतमीय
गामाणुगामं यं
सावथि नगरिमागए ॥
४. हिंदुयं नाम उज्जाणं तम्मी नगरमंडले | फासुए सिज्जसंथारे
तत्थ वासमुवागए ॥
५. अह तेणेव कालेणं
धम्मतित्थयरे जिणे | भगवं वद्धमाणो ति
सव्वलोम्मि विस्सुए |
६. तस्स लोगपईवस्स
Jain Education International
आसि सीसे महायसे । भगवं गोयमे नामं विज्जाचरणपारगे ||
સંસ્કૃત છાયા
जिनः पार्श्व इति नाम्ना अर्हन् लोकपूजितः । संबुद्धात्मा च सर्वज्ञः धर्मतीर्थकरो जिनः । ।
तस्य लोकप्रदीपस्य आसीच्छिष्यो महायशाः । केशी कुमारश्रमण: विद्याचरणपारगः ।
अवधिज्ञानश्रुताभ्यां बुद्धः
शिष्यसंघसमाकुलः ।
ग्रामानुग्रामं रीयमाणः श्रावस्ती नगरीमागतः ।।
तिन्दुकं नामोद्यानं तस्मिन् नगरमण्डले ।
स्पर्शके शय्यासंस्तारे
तत्र वासमुपागतः । ।
अथ तस्मिन्नेव काले धर्मतीर्थकरो जिन: । भगवान् वर्धमान इति सर्वलोके विश्रुतः ।।
तस्य लोकप्रदीपस्य आसच्छिष्यो महायशा: । भगवान् गौतमो नाम विद्याचरणपारगः ।।
ગુજરાતી અનુવાદ
१. पार्श्व' नामना नि थई गया तेस्रो अर्हन्, લોકપૂજિત, સંબુદ્ધાત્મા, સર્વજ્ઞ, ધર્મતીર્થના પ્રવર્તક અને વીતરાગ હતા.
૨. લોકને પ્રકાશિત કરનારા તે અર્હત્ પાર્શ્વનાથના કેશી નામે શિષ્ય થઈ ગયા. તેઓ મહાન યશસ્વી વિદ્યા અને खायारना पारगामी कुमार- श्रमश हता.
૩. તેઓ અવધિ-જ્ઞાન અને શ્રુત-સંપદાનાં તત્ત્વોને જાણતા હતા. તેઓ શિષ્ય સંઘથી પરિવેષ્ટિત થઈ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં-કરતાં શ્રાવસ્તી નગરીમાં આવ્યા.
४. ते समये ते नगरनी पासे 'तिहुए' नामे उद्यान हतो. ત્યાં જીવ-જંતુ રહિત શય્યા (આશ્રય-સ્થાન) અને संस्तार (आसन) सहने तेजो वास हुर्यो.
૫. તે સમયે ભગવાન વર્ધમાન વિહાર કરી રહ્યા હતા. તેઓ ધર્મતીર્થના પ્રવર્તક, જિન અને સમગ્ર લોકમાં विश्रुत एता.
६. લોકને પ્રકાશિત કરનારા તે ભગવાન વર્ધમાનના ગૌતમ નામે શિષ્ય હતા. તેઓ મહાન યશસ્વી, ભગવાન તથા વિદ્યા અને આચારના પારગામી હતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org