Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જોડાએલાં રહે છે. એ બન્નેને આરપાર જોડનરી વજા ખીલી હાય છે. તેનું શારીરિક સૌન્દર્ય પણ સેનાના અંદરના ભાગને કસેાટી પર કસતાં જે રેખા દેખાય છે તેના સમાન અધિક ઉજ્જવલ અને કમલના કેસર તુલ્ય ચમકતુ એ પ્રમાણે ગૌરવ નું હતું. એ બન્ને વસ્તુ પીતવર્ણ અને ગૌરવજ હાય છે. જેવી તેમાં બહુજ ક્રાંતિ રહે છે, એ પ્રમાણે જમ્મૂ સ્વામીનું શરીર પણ અધિક તેજસ્વી અને પ્રકાશમાન હતું. અતિશય અમાં પણ પુજ શબ્દના પ્રયોગ થાય છે. કસેાટીના પથ્થર પર વારવાર એકજ જગ્યાએ મળેલી સેનાની રેખાએ જે પ્રમાણે અધિકથી અધિક, ચમકતી હેય છે તે પ્રમાણે તેમનું શરીર પણ વધારેમાં વધારે ચમકતુ હતુ, ગૌરવર્ણ યુકત તે શરીર પણ ખૂબ પ્રકાશતું હતું. અનશન આદિ ખાર પ્રકારની તપસ્યા કરવામાં તેમના સનના પરિણામ હુંમેશાં ઉત્તરાત્તર વૃદ્ધિયુક્ત રહ્યા કરતા, તથા પારણાના દિવસે પણ અનેક પ્રકારના અભિગ્રહ તે કરતા હતા, તેથી તેમની તપસ્યામાં પણ કાષ્ઠ પ્રકારની ખામી–ઉણપ આવતી નહિ, તેથી તે ઉગ્રતપસ્વી હતા. તીવ્ર તપાના કરનારા હતા. કર્મારૂપી વનના વિનાશક હાવાથી અગ્નિ પ્રમાણે તેમનું તપ અધિક પ્રજવલિત હતું, અગ્નિ જે પ્રમાણે વનને ખાળી ભસ્મ કરી નાંખીને આગળ આગળ સતેજ થતા જાય છે તે પ્રમાણે તેમની તપશ્ચર્યાં પણ કરૂપી વનને ખાળવામાં પ્રદીપ્ત હતી. તેમની તપસ્યાથી જ્ઞાનાવરણીય આદિ આઠે કર્માંની પ્રતિક્ષણ નિર્જરા થતી હતી, તે કારણથી અવિપાક નિર્જરાના અધિક રૂપમાં ધનિક હતા, એ વાત સ્પષ્ટ છે. તેમની તપશ્ચર્યાં વિશેષ એવ વખાણવા લાયક હતી. સસંસારી જીવાની સાથે તેમને મૈત્રીભાવ હતા. તેમણે પરિષહા અને ઉપસગે† પર વિજય મેળળ્યા હતા, કષાયરૂપ શત્રુઓનુ મન કરવામાં તે અતિશય ધીર પુરુષ હતા. કાયર જીવાને કઠિન જણાતા સમ્યક્ત્વ અને શીલ આદિ ત્રતાના તે આરાધક હતા. ધેારતપસ્વી હતા. ઘેારબ્રહ્મચારી હતા. પ્રહ્મચ જેવા મહાન વ્રતનું મન, વચન અને કાયાથી પાલન કરનાર હતા. શારીરિક શૈાભા તરફ્ તેમનું બિલકુલ લક્ષ જ ન હતું, શરીરની અંદરજ તેમણે તેોલેશ્યાન ગાપવી રાખી હતી, બહારમાં તેમણે તેને કઇ સ્થળે અને કાઇ સમયે ઉપયોગ કર્યાં ન હતા, આ લેશ્યાની પ્રાપ્તિ જીવાને વિશિષ્ટ તપસ્યા દ્વારાજ પ્રાપ્ત થાય છે. આ તેજાલેશ્યા અનેક ચેાજન સુધી ક્ષેત્રસ્ય વસ્તુના સંહાર કરનારી હે!ય છે. તે બન્ને છુટાંગૢાને ઉંચે રાખી નતમસ્તક થઇને રહેતા હતા. તેમણે મસ્તક-માથાપર આંજલી કરી (બે હાથ નડેલા રાખી) હતી. તે ઉત્કટાસનવાળા હતા. જે આસનમાં બેઠક જમીનના સ્પર્શ કરતી નથી પરંતુ અન્ને પગના આધારે બેસાય છે, તેનુ નામ ઉત્કટાસન છે. તથા જે પ્રમાણે કાઠારમાં રાખેલું અનાજ આદિ જ્યાં ત્યાં ખરાખ થઈને
શ્રી વિપાક સૂત્ર
૧૬