Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(લાંબાપણું અને ટુકાપણુ), સ્થૂલતા-કૃશતા (જાડાપણા અને દુબળાપણા ) થી રહિત પેતપાતાના પ્રમાણથી વિશિષ્ટ સંપૂર્ણ શક્તિવાળી પાંચ ઇન્દ્રિયાથી જેનું શરીર સુશાભિત હતું, હાથની રેખા વગેરેના ચિહ્નરૂપ જે સ્વસ્તિક આદિ હોય છે તેને લક્ષણ કહેવામાં આવે છે, મસા, તિલ, આદિ જે ચિન્હ શરીરમાં થાય છે તેને વ્યંજન કહે છે. તે ઉપર જણાવેલા બન્ને પ્રકારના ચિહ્નોથી તે યુક્ત હતી. પાણીના ભરેલાં કુંડમાં મનુષ્ય પ્રવેશ કરતાં તેમાંથી દ્રોણ-પ્રમાણ પાણી બહાર નીકળે ત્યારે કરતાં તેમાંથી દ્રોણુ-પ્રમાણે પાણી બહાર નીકળે ત્યારે તે પુરુષ માનવાળા કહેવાય છે. એ માનને તે શરીરની અવગાહનાવિશેષરૂપે જ અહી ગ્રહણ કરેલ છે. ત્રાજવા પર ચઢાવીને તાળવાથી જે અભાર પ્રમાણ થાય છે તે ઉન્માન છે. પેાતાની આંગળીએથી ૧૦૮ આંગળીએાના પ્રમાણમાં જે ઉંચાઇ હોય તે પ્રમાણ કહેવાય છે. અર્થાત્ તે વસ્યાનું તમામ શરીર મસ્તકથી લઇને પગ સુધીના તમામ અવયવા માન, ઉન્માન અને પ્રમાશથી યુકત હતા, તથા જે જે અવવાની જેવી રીતે સુન્દરતા અને રચના હાવી જોઇએ તેવીજ સુન્દર રચનાથી તે પૂર્ણ હતી, કાઇ પણ અંગની રચના ન્યૂનાધિક ન હતી, એટલે કે તેનું શરીર સર્વાંગસુન્દર હતુ, જેના આકાર ચન્દ્રમાસમાન સૌમ્ય હતે, જે મનને હરણ કરવાવાળી હાવાથી કમનીય હતી. જેનું દર્શન પણ અન્ત:કરણને આહ્લાદ આપનારૂ હતુ. તેથીજ જેનું રૂપ વિશિષ્ટશેાભાપૂ હતુ, તે ‘વાત્તાપડિયા’ અહેતર ( ૭૨ ) કલામાં નિપુણ હતી. ‘૨૩ક્રિનળિયાજીવનેયા’ ગણિકાના ચાસઠ ગુણા તેનામાં પૂરા હતા. एगूणतीसे विसेसे रममाणी એગણત્રીશ (૨૯) વિષયસંબંધી વિશેષોમાં રમણ કરત્રા વાળી હતી. ‘ તીતરફગુદાળા ” રતિસંબંધી એકત્રીસ (૩૧) ગુણોમાં અતિશય ચતુર હતી. વીલપુરોવચાર સહા ' એવા ખત્રીસ ગુણો તેનામાં હતા કે જેનાથી પુરુષવર્ગોનું પોતાના તરફ આકર્ષણ થાય અને તેના પર પ્રસન્ન થાય તે ગુણોમાં વિશેષ ચતુર
શ્રી વિપાક સૂત્ર
૭૦