Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અંજકા વર્ણન
દશમું અધ્યયન નવમું અધ્યયયન સાંભળ્યા પછી શ્રી જખ્ખ સ્વામી હવે દશમા અધ્યયનના વિષયમાં શ્રી સુધર્મા સ્વામીને પૂછે છે–
ગર નં મતે ઈત્યાદિ
સિદ્ધિસ્થાનને પામેલા શ્રી શ્રમણ ભગવાન મહાવીરે દુઃખવિપાકના નવમાં અધ્યયનને અર્થ દેવદત્તાના આખ્યાનથી સ્પષ્ટ કર્યો છે તે તેજ શ્રમણ ભગવાન મહાવીર દશમા અધ્યયનના ભાવ શું કહેલા છે ? શ્રી સુધર્મા સ્વામી કહે છે, “પૂર્વ વિષ્ણુ ગંર્ હે જબ્બ ! “તાં જાળં તે સમg” તે કાલ અને તે સમયને વિષે “વદ્ધમાકુરે ના ઘરે દોથા વદ્ધમાનપુર નામનું એક નગર હતું. વિનયવમાને ફાળે” તેમાં વિજય વાદ્ધમાન નામને બગીચે હો, મામ ભવે તેમાં મણિભદ્ર નામને યક્ષ રહેતા હતે. ‘વિનમિત્તે રાયા વિજયમિત્ર રાજા એ નગરને રાજા હતે. ‘તરથ iાં ધરે જા સથવારે હોથા” ત્યાં આગળ એક સાર્થવાહ પણ રહેતું હતું. જેનું નામ ધનદેવ હતું. “ગ . * તે વિશેષ પ્રકારે ધનાઢય-શ્રીમંત હતું, “તt i વિચં ામ મારિયા” તેની પત્નીનું નામ પ્રિયંગુ હતું. બંન્ન રારિયા નાવરા ' તેને અંજુ નામની એક પુત્રી હતી તે પાંચ ઇન્દ્રિયેથી વિશેષશભાસ્પદશરીરવાળી હતી, યૌવન અને લાવણ્યથી તે ઉત્કૃષ્ટ હતી, તેથી તેનું શરીર ઘણું જ સારું દેખાતું હતું. (સૂ૦ ૧)
“સ ” ઇત્યાદિ.
નગરના વિજયવદ્ધમાન બગીચામાં “સમસ” શ્રી વીર પ્રભુ તીર્થકરનું આગમન થયું. “રિસા પાને ભગવાનનું આગમન સાંભળીને નાગરિક જન પ્રભુનાં દર્શન અને વંદન કરવા માટે પિતાના ઘેરથી નીકળીને તે બગીચામાં આવ્યા. “નાર પ્રવિજય” ભગવાનને વંદન કરી ધર્મદેશના સાંભળી. પછી રાજા સહિત સૌ પિતાના સ્થાન પર ગયા. તે રાત્રે તે સમgf સમાહ્યરૂ ને બાર ગઉમાને? તે કાલ અને તે સમયને વિષે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના મોટા શિષ્ય ગૌતમગેત્રના શ્રી ઈન્દ્રભૂતિ મુનિ જે વિશેષ તપસ્વી હતા, તે છઠના પારણનાં નિમિતે ભવાન પાસેથી આજ્ઞા મેળવીને વદ્ધમાન નગરમાં ભિક્ષા માટે ગયા અને ઉચ્ચ-નીચ આદિ કુલેમાં ફરીને વિનમિત્ત શિક્ષણ સેવળવારસામંતે વીવજમા પાસ; * વિજયમિત્ર રાજાના રાજમહેલની અશોકવાટિકાની પાસે થઈને નીકળ્યા છે, એટલામાં તેમણે ત્યાં એક દશ્ય જોયું “ થિયે સુ સુવર્ણ
શ્રી વિપાક સૂત્ર
૨૩૨