Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 250
________________ Tum . સેવે મંતે ! રે મેતે ! સુધમાં સ્વામી જબૂસ્વામીને કહે છે કે – જબૂ! શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ, કે જે સિદ્ધિસ્થાનને પ્રાપ્ત કરી ચુક્યા છે તેમણે દુ:ખવિપાકના આ દસમા અધ્યયનના ભાવ જે પ્રતિપાદન કરેલા છે, “ત્તિમિ” તે જેવી રીતે મેં ભગવાન પાસેથી સાંભળ્યા છે. તેવાજ તમને કહ્યા છે. જે સૂત્ર ૫ / ઇતિ વિપાકશ્રતના “ વિનાશ’ નામના પ્રથમ શ્રુતસ્કંધની વિના વન્દ્રિ” ટીકાના ગુજરાતી અનુવાદમાં “” નામક દશમું અધ્યયન સપૂર્ણ છે ૧-૧૦ | ઇતિ શ્રી વિપાકકૃતનું દુઃખવિપાક નામક પ્રથમશ્રુતસ્કંધ સંપૂર્ણ છે ૧ ! શ્રી વિપાક સૂત્ર ૨૩૭

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279