Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 271
________________ ભદ્રનંદી કુમાર રાખ્યું. બાકીનું તમામ વર્ણન સુબાહકુમારના પ્રમાણે જાણી લેવું, તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધિગતિને પ્રાપ્ત કરશે– સ્થતિ, મોયે આદિ ક્રિયાપદોની વ્યાખ્યા પ્રથમ અધ્યયનમાં કરેલી વ્યાખ્યા પ્રમાણે જાણી લેવી સૂ૦૧ શ્રી વિપાકશ્રતના સુખ વિપાક નામના બીજા શ્રુતસ્કન્ધની વિપાક ચન્દ્રિકા ટીકાના ગુજરાતી અનુવાદના “મનજિ” નામનું બીજું અધ્યયન સંપૂર્ણ છે ૨ ૨ છે સુજાતકુમાર કા વર્ણન સુજાત નામનું ત્રીજું અધ્યયનતદાર ૩ ૦” જે પ્રમાણે બીજા અધ્યયને પ્રારંભ કરવાને ઉદેશ્ય પ્રગટ કરે છે તે આ ત્રીજા અધ્યયનના પ્રારંભ કરવાને ઉદ્દેશ્ય સમજી લે. સુધર્મા સ્વામી જંબૂ સ્વામીને કહે છે કે જમ્મુ “તેvi વચ્ચે તે સમજી તે કાલ અને તે સમયને વિષે વારંવાર વિરપુર નામનું એક નગર હતું. ‘મારમ ' તેમાં મરમ નામનો એક સુન્દર અને સર્વ ઋતુઓમાં સુખ આપે તે સુખદાયિ બગીચે હતે, “વીરનો નવો’ વીરસેન યક્ષનું યક્ષાયતન હતું, “વીર રામ યા’ અને વીરકૃષ્ણમિત્ર નામના ત્યાંના રાજા હતા. “સિરાવી તેમનાં રાણીનું નામ શ્રીદેવી હતું, “મુના, મારે તેના એક કુમારનું નામ સુજાત હતું. “વસિ પામજવા રવUTI ’ તે સુજાત કુમારના વિવાહ બલશ્રી આદિ ૫૦૦ રાજકન્યાઓના સાથે કર્યા હતા. “સામી સમો સર ભગવાન મહાવીર સ્વામી વિહાર કરતા કરતા ત્યાં આગળ આવ્યા. નગરનાં તમામ માણસે-રાજા સહિત પ્રજા -સૌ મળીને પ્રભુને વંદન કરવા માટે આવ્યા, રાજકુમાર પણ આવ્યા ધર્મ ઉપદેશ સાંભળીને સૌ માણસે પાછા પિતાના સ્થાન પર ગયા. ‘કુમકુછી ” ગૌતમ સ્વામીએ પ્રભુને સવિનય તે સુજાત કુમારના પૂર્વભવની વાત પૂછી ત્યારે ભગવાને તેના પૂર્વભવને હકીકત આ પ્રમાણે કહી બતાવી કે “યારે જ ઈષકાર નામનું એક નગર હતું. તેમાં “કસમ વિહો કાષભદત્ત ગાથાપતિ રહેતા હતા, શ્રી વિપાક સૂત્ર ૨૫૮

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279