________________
વૈશ્રવણકુમાર વર્ણન
ધનપતિ નામનું છઠું અધ્યયનછસ કહેવો” છઠ્ઠા અધ્યયનનું પ્રારંભ વાકય–તે કાલ તે સમયને વિષે “બાપુજે રે રેયાસ ૩ના કનકપુર નામનું એક નગર હતું, શ્વેતાશક નામને ત્યાં બગીચે હતે, “વીમો નવો વીરભદ્ર યક્ષનું ત્યાં યક્ષાયતન હતું, જિયવંતો રાજા કુમદા તેવી તેમજ મારે કુવો ” ત્યાંના રાજા પ્રિયચંદ્ર હતા, તેમનાં રાણીનું નામ સુભદ્રા દેવી હતું, વૈશ્રવણકુમાર યુવરાજ હતા. “સિરવી પાવામાં પણ વાવના પાળિખ તેના પાણગ્રહણ સંસ્કાર પાંચસે (૫૦૦) ઉત્તમ રાજાઓની કન્યાઓની સાથે થયા હતા. તેમાં મુખ્ય શ્રીદેવી હતાં. ‘તિઘારામ ધa gવરાપુ ના પુત્રમો’ કેટલેક સમય ગયા પછી ભગવાન વીર પ્રભુ ત્યાં પધાર્યા, વૈશ્રવણ કુમારને એક પુત્ર હતો જેનું નામ ધનપતિ હતું, તેનાં-પૂર્વભવ વિષે ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું ત્યારે ભગવાને આ પ્રમાણે કહ્યું, ‘બળવા જારી મિત્તે યા સંપૂતિવિના મારે રિમિg ગાવ હિ” મણિપદા નામની એક નગરી હતી, ત્યાંના રાજાનું નામ મિત્ર હતું. તેણે સંભૂતિવિજય મુનિરાજને આહાર દાન આપ્યું, તેના પ્રભાવથી તેને મનુષ્યની આયુને બંધ થયું. તે મરણ પામીને હાલમાં તે ધનપતિ થયું છે, તે આ ભવમાં સિદ્ધ થશે. (સૂ૦ ૧)
છે છઠું અધ્યયન સંપૂર્ણ ૨ ૬ .
શ્રી વિપાક સૂત્ર
૨૬૧