Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 273
________________ મહાચન્દ્રકુમાર કા વર્ણન જિનદાસ નામનું પાંચમું અધ્યયન ‘પંચમસ વવવો૦’ અહીં આ પાંચમા અધ્યયનના ઉપક્ષેપ કહેવા જોઇએ, તે કાલ અને તે સમયને વિષે, ‘સૌગંધિયા પરી’ સૌગન્ધિકા નામની નગરી હતી, ‘ળૌછાતેને ગુપ્તાને' નગરીની બહાર નીલાશેક નામના પ્રાચીન ઘણાજ સુંદર એક ખગીચા હતા ‘મુળાનો નવો’ તેમાં સુકલયક્ષનું યક્ષયતન હતું ‘બહિયો રચા’ ત્યાંના રાજાનું નામ અપ્રતિદ્વૈત હતું, ‘મુજ્જા લેવી તેનાં રાણીનું નામ સુકૃષ્ણાદેવી હતું, મન્વં મારે’ રાજાના કુંવરનું નામ મહાચદ્રકુમાર હતું, “બદ્દતત્તા મારિયા તેની ભાર્યાનું નામ અહુ દત્તા હતું, ‘નિવાસે। પુત્તો' અત્તાના ઉદરથી પુત્ર ઉત્પન્ન થયે તેનું નામ જિનદાસ રાખ્યુ હતુ, ‘તિસ્થયાગમાં” કાલાન્તરમાં વિહાર કરતા કરતા ત્યાં શ્રી તીર્થંકર વીર પ્રભુનું સમવસરણ થયું. આગળ કહેલા અધ્યયન પ્રમાણે તમામ નગર નિવાસી નર–નારી તથા રાજા પ્રભુને વંદના કરવા માટે તે બગીચામાં આવ્યા. પ્રભુએ તેમને ધર્મના ઉપદેશ આપ્યા, જિનદાસ પશુ સૌની સાથે ખગીચામાં ધ-ઉપદેશ સાંભળવા માટે આવ્યા હતા ધર્મના ઉપદેશ શ્રવણુ કરીને તેને પણુ અપૂર્વ આનંદ આવ્ય. નિવાસ જુથ્થમવો' ગૌતમ સ્વામીએ પ્રભુને તેના પૂર્વભવ વિષે પૂછ્યું, ત્યારે તે કુમારના પૂર્વભવ વિષયની હકીકત પ્રભુએ કહી કે ‘ મનિયાયરી - મધ્યમિકા નામની નગરી હતી, ત્યાંના મેદરો રા’ મેઘરથ નામના રાજા હતા, ‘મુદ્રમ્પે ગળવારે પરિમિત્ ના સિદ્ધ' તેણે સુધમાં મુનિને આહાર-દાન દીધું તેથી મનુષ્યના આયુષ્યને તેણે બંધ કર્યાં પછી તે મૃત્યુ પામીને અહિં જિનાસ થયા છે. હવે તે આ ભવમાં જ સિદ્ધ થયા. (સૂ॰ ૧) ૫ પાંચમુ અધ્યયન સંપૂર્ણ ॥ ૨ ॥ ૫ ॥ શ્રી વિપાક સૂત્ર ૨૬૦

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279