________________
'
પરિક્ષેપ આદિથી તથા રત્નમય પદ્મવર વેદિકાથી. નાના મણિ અર્થાત્ રત્નાના ફૂટથી અને કલ્પતરૂની શ્રેણી આદિથી, ક્ષેત્રની મર્યાદા કરનાર હોવાથી મેટો માનવામાં આવે છે, તેજ પ્રમાણે, તે અદીનશત્રુ રાજા પણ અન્ય-ખીજા રાજાઓના મુકાબલે જાતિ, કુલ, નીતિ, અને ન્યાય આદિમાં, તથા વિપુલ ધન, કનક, રત્ન, મણિ, મેાતિ, શંખ, શિલા, પ્રવાલ, રાજ્ય, રાષ્ટ્ર, સૈન્ય, સવારી, કેશ, અને કીર્તિરૂપ સુવાસથી સુવાસપૂર્ણ હોવાથી મલય પĆતના સમાન હતા, તથા ઉદારતા. ‘વીરતા—' ગંભીરતા આદિ ગુણેામાં મેરૂ પરૃત સમાન હતા. અન્ય રાજાઓમાં દિવ્ય ઋદ્ધિથી દિવ્યદ્યુતિથી અને દિવ્યપ્રભાવ આદિથી મહેન્દ્ર પર્વતના સમાન શ્રેષ્ઠ માનવામાં આવતા હતા. 'तस्स णं अदीणसत्तुस्स रण्णो धारणीपामोक्खं देवी सहस्सं ओरोहे यावि होत्या ' તે અદીનશત્રુ રાજાના અત: પુરમાં ધારણી પ્રમુખ હજાર દેવીએ હતી. ‘તાં બારળી देवी अण्णया कयाई तंसि तारिसंगंसि वासभवसि सी सुमिणे पासइ એક સમયની વાત છે કે ધારણી દેવી કોઇ એક સમય પુણ્યવાન પ્રાણીઓને સુવાશયન કરવા ચૈગ્ય શય્યા પર સુતી હતી. ત્યારે તેણે સ્વપ્નામાં સિંહ જોયો. “ના મેઇલ્સ નમ્મળ તા માળિયન જ્ઞાતાધમ કથાંગ-સૂત્રના પ્રથમ અધ્યયનમાં મેઘકુમારના જન્મના વન પ્રમાણે અહીં પણ સમજી લેવું ‘વર્ મુવાદુમારે બાર ગહંમોસમર્ત્ય ચાવિ નાળાંતિ નાળિા તેમાં વિશેષતા એ છે કે મેકુમારની માતાને અકાળે મેઘને દેહુદ મનેરથ થયે હતેા; અહિં આગળ એ પ્રમાણે નથી થયું. એ શુભ સ્વપ્નથી સુખાહુ કુમારના જન્મ થયા. સુબાહુ કુમારને માતા અને પિતાએ જ્યારે પરિપૂર્ણ રૂપથી ભાગો ભાગવવામાં સમર્થ જાણ્યા, ત્યારે ‘અમ્માવિયો મંત્ર રાસાયષ્ટિસખા જાતિ' તેણે પાંચસે (૫૦૦) ઉંચા અને સુન્દર મહેલ તે કુમાર માટે બનાવ્યા બચ્ચુય મળે વું તે મહેલ બહુજ ઉંચા હતા. અત્યંત ધવલ (વેત) હાવાના કારણે જાણે હસતા હોય તેવા જણાતા હતા, તેમાં અનેક પ્રકારનાં મણિએ, સુવર્ણ અને રત્નેની વિચિત્ર રચનાથી અનેક ચિત્રો બનાવ્યાં હતાં. રાજાએ તે મહેલેના વચ્ચે એક મેટુ ભવન બનાવ્યું હતુ. તે પેાતાની શે।ભામાં અજોડ અને વિસ્તૃત હતુ. તે છ ઋતુઓના સમયની Àાભાથી સંપન્ન હતુ. જેણે ‘ અમય મુપાત્રતાન ’ આપીને પુણ્ય પ્રાપ્ત કર્યુ હાય એવા પુરુષોને પેાતાના કરેલા પુણ્યના ફળને ભોગવવા માટે જે સ્થાન વિશેષ મળે છે તેનું
શ્રી વિપાક સૂત્ર
૨૪૧