________________
નામ ભવન છે. લંબાઇની અપેક્ષાએ જે ઉંચાઈમાં ઓછું હોય છે તે ભવન છે, તથા પિતાની લંબાઈથી જેની બમણી ઉંચાઈ હોય છે તે મહેલ છે. ભવન અને પ્રાસાદ-મહેલમાં અત્તર–ફરક એટલે છે, અથવા એક ભૂમિ આંગણવાળા તે ભવન અને અનેક ભૂમિ આંગણવાળા તે મહેલ કહેવાય છે. રાજાએ જે ભવન બનાવરાવ્યું હતું તે રાજકુમારના નિવાસ માટે હતું અને જે મહેલ હતું તે વહુઓના નિવાસ માટે હતે. ભગવતી સૂત્રમાં ‘પદાનસ અને જે પ્રમાણે મહાબલ રાજાના વિવાહનું વર્ણન કરેલું છે. તે પ્રમાણે સુબાહું કુમારના વિવાહનું વર્ણન સમજી લેવું. “વા અહીં એટલું વિશેષ છે. તે સુબાહુ કુમારને પાંચસો (૫૦૦) કન્યાઓની સાથે પરિગ્રહણ (લગ્ન) થયું હતું. “Thપૂછાપામવરવાળું પંચદં ાયવરdT સાઈ તિi vri જિાતિ’ તે સૌમાં પુષ્પચૂલા મોટી હતી, તે તમામ કન્યાઓના એકજ દિવસે સુબાહુકુમાર સાથે વિવાહ થયા હતા. અને જે પ્રમાણે મહાબલ રાજાને સાસરા પક્ષ તરફથી દહેજ-પહેરામણીમાં સેના–આદિ દાયભાગ ૫૦૦-૫૦૦ ની સંખ્યામાં પ્રાપ્ત થયા હતા, “તદેવ પંચ સો વાગો” તેજ પ્રમાણે, આ સ્થળે પણ દરેક કન્યાના માતા-પિતાએ પણ પિતાના જમાઈ સુબાહુ કુમારને પાંચસો-પાંચસોની સંખ્યામાં તમામ દહેજ પહેરામણીની ચીજો આપી હતી. ‘ગાર ધાણા, વાઇ કમા૬િ ના વિદ સુબાહુ કુમાર તે પ૦૦ પાંચસે સ્ત્રીઓની સાથે ભવનના ઉપરના ભાગમાં રહેતા અને કયારેક વાજી સાંભળતા હતા. કયારેક બત્રીસ પ્રકારનાં નાટક જોતા હતા. આ પ્રમાણે મનુષ્ય સંબંધી ઉદાર કામોને ભેગવતા થકા રહેવા લાગ્યા (સૂ૦ ૨)
તેvi vi” ઈત્યાદિ.
'तेणं कालेणं तेणं समएणं समणे भगवंमहावीरे समोसढे, परिसा णिग्गया, अदीणसत्तू जहा कूणिए णिग्गए, सुबाहूवि जहा जमाली रहेण णिग्गए, ગાવ ધ શો , રાજા પરિક્ષા જવા" તે કાલમાં અને તે સમયને વિષે શ્રમણ
શ્રી વિપાક સૂત્ર
૨૪૨