Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 256
________________ ભગવાન મહાવીર ઝામાનુગ્રામ વિહાર કરતા હસ્તિશીર્ષ નગરના પુષ્પકરંડક બગીચામાં પધાર્યા માણસે તેમનાં દર્શન માટે પિતાના સ્થાનથી નીકળ્યાં, રાજા પણ કુણિક રાજાના પ્રમાણે મોટા ઠાઠ–માઠથી નીકળ્યા ભગવતી સૂત્રમાં પ્રભુ વંદના માટે જમાલીના નીકળવા સંબંધે જે પ્રકારનું વર્ણન છે તે જ પ્રમાણે સુબાહુ કુમાર પણ શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને વંદના કરવા માટે પોતાના સ્થાનથી રથ–પર સવાર થઈને નિકળ્યા છે. પાંચ પ્રકારના અભિગમનથી ભગવાનના સમીપ જઈને તેઓ વંદના-નમસ્કાર પૂર્વક પ્રભુની પયું પાસના કરવા લાગ્યા. પ્રભુએ તે આવેલી પરિષદમાં ધર્મને ઉપદેશ આપે, પછી તે પરિષદ અને રાજા ધર્મને ઉપદેશ સાંભળી સૌ પિતાના સ્થાન પર ગયા 'तएणं से सुबाहुकुमारे समणस्स भगवओ महावीरस्स अंतिए धम्म सोच्चा નિયમ કે ઉદાહ કદંર પછી સુબાહુકુમાર શ્રમણ ભગવાન મહાવીરના પાસેથી કૃત–ચારિત્ર રૂપ ધર્મના સ્વરૂપને સાંભળીને અને સારી રીતે તેનું મનન કરી અંતરમાં ઘણાજ પ્રસન્ન થયા, અને મનથી ખૂબ સંતોષ પામ્યા. પછી પિતાના સ્થાનથી પિતે ઉઠયા વંદિતા’ ઉઠીને “નાર જવું વરાણા પ્રભુને તેણે વંદના કરી-નમસ્કાર કર્યા પછી આ પ્રમાણે બેલ્યા- “સાનિ [ અંતે થે જાવા ઘાવ' હે ભદન્ત! હું આપના નિન્ય પ્રવચન પર શ્રદ્ધા કરૂ છું, હું માનું છું કે નિર્ચન્થ પ્રવચનજ સાચું છે, યથાર્થ છે, એ રીતે મને દ્રઢ વિશ્વાસ છે “પત્તિયાને જે મંતે નિર્થિ જોયા યામિ ” નિર્ચન્ટે કહેલાં પ્રવચનમાંજ હું “આપ જેવી રીતે સમજાવે છે. તેવીજ રીતે જીવાદિક તત્વનું યથાર્થ સ્વરૂપ છે.” અને તે પ્રમાણે જ હું માનું છું. સ્વીકારું છું. આપનું પ્રવચન અમૃતધારા સમાન હોવાથી હું આપના એ પ્રવચનમાં રૂચી ધરાવું છું. 'जहाणं देवाणुप्पियाणं अतिए बहवे राईसर जाव प्पभिईओ मुंडा મવિત્તા ચાર ગારિયું પુત્રથા' હે પ્રભો ! આપની પાસે જે પ્રમાણે અનેક રાજેશ્વર, તલવર, માડમ્બિક, ઇભ્ય. શ્રેષ્ઠિ અને સેનાપતિ આદિ, ધર્મ સાંભળીને કેશનું લોંચન આદિ ક્રિયારૂપ દ્રવ્યમુંડન, અને કષાયના પરિત્યાગ રૂપ ભાવમુંડન કરીને ઘર છોડી મુનિ થયા છે. “ વહુ કરું તદા સંવાદિ મું વિત્તા ગમગી ગારિય વિરૂત્ત” હે નાથ! હું તે પ્રમાણે મુંડિત થઈને ગૃહનો ત્યાગ કરી મનિપણું ધારણ કરવામાં અસમર્થ છું, પરન્તુ વાઘાઈ તિણ પંજુયે સત્તસિવાવરૂછ્યું તુવેટિવેદું જાહેH Tહસ્સામ” હે પ્રભો! હું આપની પાસે પાંચ અનુવ્રત, સાત શિક્ષાવ્રત એ પ્રમાણે બાર વ્રત વિધિ રૂપ ગૃહસ્થ ધર્મને શ્રી વિપાક સૂત્ર ૨૪૩

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279