Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 265
________________ લઇને પૌષધશાળામાં ત્રણ દિવસનાં પૌષધ વ્રત ધારણ કરી પૌષધની જાગરણા કરતા થકા વિચરવા લાગ્યા. (સૂ॰ ૧૦) ‘પાં તપ્ત' ઇત્યાદિ. C ' 4 1 तर णं तस्स सुबाहुकुमारस्स એક દિવસ પૌષધવ્રતમાં રહીને તે સુબાહુકુમારે ‘ પુત્તાણમત્તિ ' પૂરાત્રી અને પાછલીરાત્રીના સમયમાં, ધર્મ જાગરણા કરતા થકા મનમાં इमेयारूवे अज्झथिए ५ આ પ્રકારના વિચાર ઉત્પન્ન થયા, તે વિચાર સૌથી પ્રથમ તેના મનમાં આવ્યા. તે માટે અંકુર સમાન હાવાથી તે આધ્યાત્મિક કહેવાય, વારંવાર સ્મરણરૂપ હોવાથી દ્વિપત્રિતના પ્રમાણે ચિન્તિત, વ્યવસ્થા યુકત– ‘હું અવશ્ય સ` વિરતિરૂપ ચારિત્રને અંગીકાર કરીશ.” આ પ્રકારની દ્રઢ ધારણા ગેાઠવેલી હાવાના કારણે પલ્લવિત પ્રમાણે કલ્પિત, ઇષ્ટરૂપથી સ્વીકૃત હાવાના કારણે પુષ્પિતના સમાન પ્રાતિ, એવ' મનમાં દ્રઢ રૂપતાથી નિશ્ચિત થયેલા હાવાના કારણે ફલિત સમાન મનેાગત સંકલ્પ નામ કહેવાયા. જે પ્રમાણે વૃક્ષ થવા પૂર્વ પ્રથમ અંકુર રૂપમાં પછીથી બે પાંદડાના રૂપમાં, પછી પાંદડાથી ખિલેલા રૂપમાં, પછીથી પુષ્પિતરૂપમાં, અને પછી ફળના રૂપમાં થાય છે, તે પ્રમાણે સુબાહુકમારના વિચારો પણ ખરાખર તે પ્રમાણે થયા, એટલા માટે ચિન્તિત કલ્પિત આદિ પદાની વ્યવસ્થા અહિ ઘટી શકે છે. પા ળું તે ગામનગર નાવ વિસા ધન્ય છે તે ગ્રામ (ફરતી વાડ હાય તે- -ગામ કહેવાય છે) ધન્ય છે તે આકર (સાના અને રત્નાદિકનું ઉત્પત્તિ સ્થાન) ધન્ય છે તે નગર—(અઢાર પ્રકારના કરથી રહિત સ્થાન) ધન્ય છે તે એટ નાનું ગામડું-ધન્ય છે તે ક ટ (કુત્સિત નગર)ધન્ય છે તે મહમ્બ (અઢી ગાઉના પ્રમાણમાં વચમાં કોઇ ગામ ન હોય એવું સ્થાન) ધન્ય છે તે દ્રોણુમુખ, (જલ-સ્થલ માર્ગોથી યુકતસ્થાન) ધન્ય છે તે પત્તન, (તમામ વસ્તુન્ત્યાં મલી શકે તેવું સ્થાન) ધન્ય છે તે નિગમ, અનેક વણિક જનાથી વસેલે પ્રદેશ) ધન્ય છે તે આશ્રમ, (તપસ્વિજનેાને રહેવાનું સ્થાન) તે તપસ્વિઓ દ્વારા પહેલાં વસાવવામાં આવે છે પછી બીજા માણસા પણ ત્યાં આવીને ત્યાં રહેવા લાગે છે.) ધન્ય છે તે સ ંવાહ(ખેડૂતા દ્વારા અનાજની રક્ષા પર રહેલુ સ્થળ વિશેષ અથવા તે જ્યાં ત્યાંથી આવીને માણસૈા નિવાસ કરે એવું સ્થળ) ધન્ય છે તે નિવેશ, (જેમાં ખાસ કરીને સાર્થવાહ આદિ નિવાસ કરે છે) પત્તન એ પ્રકારનાં હૈાય છે. (૧) જલપત્તન, (ર) સ્થલ પત્તન જ્યાં આગળ કેવળ વહાણુ દ્વારાજ જઇ શકાય છે તે જલપત્તન છે. અને જ્યાં ગાડી આદિ વાહુના વડે જઈ શકાય છે તે સ્થળ પત્તન છે. અથવા તા નૌકા–વહાણ અને ગાડાના સાધન વડે જઈ શકાય તે સ્થળ પત્તન છે. અથવા તે કેવલ વહાણુથી જઇ શકાય તે પત્તન છે ધન્ય છે તે પત્તન ! નક્ષ્ય ” સમને મળવું મહાવીરે વિરૂ જ્યાં આગળ શ્રમણ ભગવાન શ્રી વિપાક સૂત્ર ૨૫૨

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279