________________
“દવસ જ મિસરવર પારૂં ”િ મડાલ રાજાને ગ્રહણ કરવા
ગ્ય મહેસૂલ આદિ પણ હરણ કરતે હતું, એટલે તે રાજપુરુષને કહેતા હતા કેરાજાને જે મહેસૂલ હક છે તેમાં (રાજાના કરવેરામાં)મારે પણ ભાગ છે. તેથી તે મને આપો એમ કહીને રાજાને ભાગ લેતો હતો. ‘તથ શું વિનવાસ વરસેપવરૂણ પરંપરnriાં મારિયા થા” આ વિજયોર સેના પતિની સ્ત્રીનું નામ કંદશ્રી હતું “મહીં ? તે લક્ષણ અને પ્રમાણે સહિત પાંચ ઈદ્રિયથી પરિપૂર્ણ સુંદર શરીરવાળી હતી. તેના હાથ પગ પણ બહુજ સુકોમળ હતા.
ભાવાર્થ-તે ચિરપલીમાં પ૦૦ પાંચસે ચારોનો નાયક વિજય નામને ચોરેને સેનાપતિ રહેતા હતે. માણસ સાથે તેનો વ્યવહાર બહુજ હલકા પ્રકારને હતા તેનું જીવન પણ મહા અધર્મથી ભરેલું હતું, સારું કામ કેવું કહેવાય ? સહૃદયતાને વ્યવહાર કે હોય ? તે વાતને સ્વપ્નમાં પણ જાણ નહિ રાત્રીદિવસ શિકાર કરવો પશુ-પક્ષિઓનાં લેહી વડે પોતાના હાથને રંગીને રાખવા, એજ તેનું હમેશાંનું કામ હતું. તેની નિર્દયતા વિશેની વાત આખા ગામમાં ફેલાઈ ગઈ હતી, ગામનાં માણસે તેનું નામ સાંભળીને કંપતા હતા. તે શરીરે શક્તિવાન હતે. તેને માર બહુજ અસહ્ય હતું. તે જે જે કામ કરે તેના વિષે આગળ-પાછળના પરિણામને કાંઈ પણ વિચારજ કરતે નહિ. શબ્દવેધી બાણુવિદ્યામાં તે બહુજ કુશળતા રખતે હતો, લાકડી અને તલવાર ચલાવવામાં તે પહેલા નંબરને ગણાતે હતા, તેમજ પ્રથમ નંબરને બદમાસ. નિર્દય અને હત્યારે હતે. માણસના રૂપમાં તે અસુર-રાક્ષસ હતે. સંસારનાં જેટલાં ભૂંડા–ભયંકર કામે છે તે તમામ તેનામાં ઘર કરીને રહેલાં હતાં, તેની આજ્ઞામાં ૫૦૦ પાંચસે ચાર રહેતા હતા. તે સૌને આ વિજ્ય ચોરસેનાપતિ સરદાર હતો, તે પાપની સાક્ષાત્ મૂર્તિ હતા, તે સઘળા ચોરો પરસ્ત્રીલંપટ અને મહા દુરાચારી હતા. ગંઠી છોડા હતા, મકાનમાં કાણું પાડી ચેરી કરનારા હતા. ખંડપટ્ટ-ચીંથરા ધારણ કરનાર, તથા લુચા, બદમાસ, નફટ–નકટા, ગામમાંથી બહિષ્કૃત કરેલા આ તમામ અધમ માણસોને તેની પાસે આશ્રય મળતું હતું. તે સૌ પાપીઓની પ્રવૃત્તિને ઉત્તેજન આપતે અને તે હમેશાં કુમાર્ગે જવાની જાળ રચતે
શ્રી વિપાક સૂત્ર
૧૦૮