Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મચ્છીમારને એક પુત્ર હતો જે સમુદ્રદત્તાના ઉદરથી ઉત્પન્ન થયે હતું, તેનું નામ શૌર્યદત્ત હતું. “અદી તે પણ ઘણાજ સુન્દર અને ઈન્દ્રિયની પરિપૂર્ણતાથી યુકત હતા. (સૂ) ૧)
તે શા ” ઈત્યાદિ.
તે રાત્રે તે સમgot સામ સોસ” તે કાલ અને તે સમયને વિષે ગ્રામાનુગ્રામ વિહાર કરતા-કરતા શ્રી શ્રમણ ભગવાન વીર પ્રભુ તે નગરના શૌર્યવાંસક બગીચામાં આવ્યા. “ ના પરિણા પરિવા’ નગરનિવાસી માણસ અને રાજા તથા તેના કર્મચારીઓ સૌ પ્રભુનું આગમન સાંભળીને તેમને વંદન કરવા માટે તે બગીચામાં એકઠા થયા. આવેલા સૌ માણસેને પ્રભુએ ધર્મને ઉપદેશ આપે, તે ઉપદેશ સાંભળીને સૌ પિતાના સ્થાન પર પાછા ગયા ‘ તેn Ni તે સમg समणस्स० जेटे जाव सेोरियपुरे णयरे उच्चनीय० अहापजत्ने समुदाणियं મિત્રોવે પાદાય સાયપુર જવા નિવરવમરૂ ” એજ સમયની આ એક ઘટના છે કે, પ્રભુના મોટા શિષ્ય ગૌતમ સ્વામી જે મહાતપસ્વી હતા તે છઠ્ઠની તપસ્યાના પારણ નિમિત્તે ગોચરી લેવા માટે પ્રભુની આજ્ઞા પ્રાપ્ત કરીને તે નગરમાં આવ્યા ઉચ્ચ-નીચ આદિ કુલેમાં ફરીને જે કાંઈ ભિક્ષા મલી તે લઈને શૌર્યપુર નગરથી ચાલ્યા “નિરમતા...અમદાવા, ત્યારે જ્યારે ગૌતમ સ્વામી તે બગીચાની એક બાજુ જ્યાં મચ્છીમારોની વસ્તી છે તેની પાસે થઈને આવતા હતા, ત્યારે તેમણે બરાબર રીતે ત્યાં આગળ એક ઘણાં જ માણસને સમૂહ એકઠો થયે જે. “મણુક્ષેપરિસાઈ મજ્ઞાથે પાસ ઇ પુસ’ તે એકઠાં થયેલા ટેળાંઓમાં તેમણે એક એવા પુરુષ જે જે “મુન મુનર્વ વિભાવતું શિહિદિયામૂક્યું
વમમાં વાસરૂ' તેના શરીરમાં લેહી નહિ હોવાથી એકદમ સુકાએ હતું, હતું, ભૂખથી પીડિત હતું, શરીરમાં માંસ ન હતું, તેથી અતિ દુબળે હેવાના કારણે તેનાં હાડકાં સાથે ચામડી ચટેલી હતી, અને ઉઠતાં બેસતાં જેનાં હાડકાના સંબંધથી ચામડીના ચટચટ શબ્દ થતા હતા, જેણે લીલા રંગનું વસ્ત્ર પહેરેલું હતું, ગળામાં જેને માછલીને કાંઠે વાગેલ હતું તેથી બહુજ દુ:ખ થતું હોય તેમ જણાતું હતું, જેની પીડાથી તેને ગ–ગદ્ શબ્દ પૂર્વકના વિલાપને સાંભળીને સાંભળનારના હૃદયમાં કરૂણા ઉત્પન્ન થતી હતી, હમેશા જેના મુખમાંથી સડેલું લેહી અને
શ્રી વિપાક સૂત્ર
૨૦૧