Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મન્નિદિ જ સ્ટિાદિ ૨ કુસંપ રાણાને ૪ વિદરતે શૌર્યદત્ત પણ તે તમામ લક્ષણ માછલીઓથી લઈને પતાકાતિપતાકા માછલીઓ સુધીના તમામ જલચર જેનાં માંસની સાથે જે તળેલું, ભુજેલું અને પકાવેલું હતું તે, અનેક પ્રકારની મદિરાઓની સાથે ઉપભેગ કરતે હતો, અને બીજાને પણ ખાવામાં આપતો હતે.
ભાવાર્થ-જ્યારે શૌર્યદત્ત પિતાના પિતાના પદ ઉપર સ્થાન પામ્યું, ત્યારે તેણે પણ પિતાના પરંપરાગત ધ પ્રારંભ કરી દીધું. તે માટે તેના પિતાનાં ઘરપર નેકરે પગાર અને ભેજન મળે તેવી રીતે રાખેલા હતા; તે નેકર-ચાકરો હમેશાં જમુના-યમુના નદીમાં જઈને વહાણ દ્વારા તેમાં અવગાહન કરતા, ત્યાંથી જેટલી માછલીઓ મળતી તેને ગમે તેવી રીતે પણ પકડતા હતા ત્યાં માછલીઓને પકડવા માટે વસ્ત્રોથી પાણી ભરીને ગાળતા, અને યમુનામાં આમતેમ ચારેય બાજુ ચકકર મારતા. થરનું દૂધ ભરીને પાણીમાં નાખતા, જેના વડે પાણી ખરાબ થઈ જતું અને માછલીઓ મરી જતી અને પાણીમાં ઉપર આવતી, કઈ કઈ વખત વૃક્ષની ડાળીઓથી પા આલેડન (હલાવતા) કરતાં, કયારેક મેરીયો દ્વારા નદીનું પાણી બહાર કાઢી નાંખતા, કયારેક વહાણ પર ચઢીને પાણીને ચારેય બાજુ ડેગ્યા કરતા, તથા પ્રપંબુદ્વારા, જભાએ દ્વારા, તિસરાએદ્વારા, ભિસરાઓ દ્વારા, ધિસરાઓદ્વારા, વિસરાઓ દ્વારા, હિલિરીયે દ્વારા, ઝિલિરિયે દ્વારા, અર્થાત્ આ નામની અનેક પ્રકારની જાળ દ્વારા તથા સામાન્ય જાળદ્વારા, ગળક ટકે દ્વારા, કૂટપાશેદ્વારા વકલબંધદ્વારા. સૂત્રબ દ્વારા, બાલબંધ દ્વારા, અનેક લણ માછલીઓ તથા પતાકાતિપતાકા અર્થત પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં કહેલ સમસ્ત માછલીઓને પકડતું હતું, અને તેઓ તમામને વહાણમાં ભરતા હતા. અને જ્યારે વહાણ ભરાઈ જતું ત્યારે તે ભરેલા વહાણને નદી કાંઠે લઈ જઈને તે વહાણમાંથી માછલીઓને ઢગલે કાંઠા પર કરતા હતા અને તે ઢગલાને પહોળો કરાવીને સૂકાવતા હતા, કેટલાક પુરુષ તેની પાસે એ જાતની કરી પણ કરતા હતા કે તે સૂકાવેલી માછલીઓને તેલમાં તળતા હતા, ભુંજતા, શૂલ પર રાખીને પકવતા હતા, પછી તે તૈયાર કરીને તેને રાજમાર્ગ પર રાખીને વેચતા હતા, તેને વેચીને પિતાની આજીવિકા ચલાવતા હતા. તે શૌર્યદત્ત પિતે તે તમામ ફ્લક્ષણ મછલીઓથી લઈને પતાકાતપતાકા માછલીઓ સુધીનાં જલચર, છના માંસની સાથે
શ્રી વિપાક સૂત્ર
૨૦૮