Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તે શકટ દારક (બાળકોને પણ રાજપુરુષેએ મળીને તેના ઘરમાંથી બહાર કાઢી મૂક્યું. કારણ કે તે દુરાચારી થઈ ગયે હતે.
ભાવાર્થજ્યારે સુભદ્રનાં ધર્મપત્ની ભદ્રા શેઠાણીને ગર્ભ નવ માસને થઈ ચૂળે ત્યાર પછી કઈ એક સમયને વિષે તેણે એક પુત્રને જન્મ આપે. જન્મ થતાંની સાથે જ તે બાળકને તેના માતા-પિતાએ કઈ એક ગાડીની નીચે બે વાર રખાવી દીધે, અને પછી ઉઠાવી લીધું. અને તે પુત્રનું લાલન-પાલન બહુજ આનંદ અને પ્રેમથી કર્યું. જ્યારે તે અગીઆર ૧૧ દિવસને થઈ ગયે અને બારમા દિવસમાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે તે બાળકની નામસંસ્કાર-વિધિ કરવા વિચાર્યું કે–આ બાળકને જન્મતાની સાથેજ ગાડીની નીચે રાખવામાં આવ્યું હતું તે કારણથી એનું નામ
શકટ” રાખવું તેજ ગ્ય છે. આ અભિપ્રાયથી તેનું નામ તેઓએ “શકટ’ રાખી દીધું શકટ જ્યારે બાલ્યાવસ્થા પૂરી કરીને યુવાવસ્થામાં આવી પહોંચે તે સમયમાં તેના પિતા લવણસમુદ્રમાં ડુબી ગયા અને મરણ પામ્યા. અને તેની માતા પણ મરી ગઈ. પાછળથી શકટનું સંરક્ષક કઈ નહિ રહેવાથી તે દુરાચારી બની ગયે. ત્યારે નગરના રક્ષકેને આ વાતની ખબર પડી જતાં તેને 'શકટને) તેના ઘરમાંથી બહાર કાઢી મૂક્યું. (સૂ૦ ૯)
શકટકા વર્ણન
“તy i ?” ઈત્યાદિ.
તg ’ પછી ‘સયા નિr fણ સમાને પિતાના ઘરમાંથી બહાર નીકળ્યા પછી તે સારે રાજા' તે શકટદારક ‘સોહનg Tયરીy ભજની નગરીમાં “સિવા–તદેવ નાવ સુરક્ષા જળવાઈ દ્ધ સંપઢજે સાવ હોવા શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર અને મહાપથાદ (મોટા રસ્તા) માં, જુગાર રમવાના અડ્ડાઓમાં, વેશ્યાઓના વાડામાં, દારૂના પીઠામાં નિસંકેચપણે ફરવા લાગ્યું, કઈ
શ્રી વિપાક સૂત્ર
૧૫૦