Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વર્ણન છે અર્થાત્ તે “નાવવી પૃથિવીકાયમાં લાવાર ઉત્પન્ન થશે તે પછી પહેલા અધ્યયનનાં ૨૧મા સૂત્રમાં જે ભ્રમણનું વૃત્તાન્ત કરેલ છે તે જ અહીં “યાવત’ શબ્દથી આનું વર્ણન જાણી લેવું જોઈએ. પછી “તો દOિળ મિયા પવા વારૂરૂ ત્યાંથી નીકલીને તે હસ્તિનાપુરમાં તિર્યંચ ગતિમાં મૃગની પર્યાયથી ઉત્પન્ન થશે. “જે i તથા વારિર્દિ વહિપ સમાને’ એ તે પર્યાયમાં શિકારીઓ દ્વારા મા જશે “તસ્થવ શિરે દિયા ' પછી તે હસ્તિનાપુર નગરમાં કોઈ એક શેઠને ત્યાં પુત્રરૂપથી ઉત્પન્ન થઈને સ્થવિરની પાસે ધર્મશ્રવણ કરી બેઘિબીજ (સમ્યકત્વ)ને પ્રાપ્ત કરશે “જોઇને જે કદાકિદે વારે શિક્નિg mહેવો? સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછી તે મરણ પામીને સૌધર્મ સ્વર્ગમાં દેવ થશે, ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ મુનિધર્મની આરાધનાથી સિદ્ધિસ્થાનને ભેંકતા બનશે. નિક્ષેપ હે જમ્મુ ! આ પાંચમા અધ્યયનના ભાવ ભગવાને જે પ્રમાણે કહેલ છે તેવાજ ભાવ મેં તમને કહ્યા છે. (સૂ૦ ૮)
ઇતિ વિપાકશ્રુતના “દુવિઘા” નામના પ્રથમ શ્રુતસ્કંધની વિવા”િ ટીકાના ગુજરાતી અનુવાદમાં
ગૃહતિદ્રા' નામક પાંચમું અધ્યયન સપૂર્ણ ૧-૫
શ્રી વિપાક સૂત્ર
૧૬૬