________________
પણ પ્રકારે દબાવી શકશે નહિ આ ઉત્સવમાં દરેક પ્રકારની વ્યવસ્થા સારામાં સારી રાખવા માટે ધ્યાન આપવામાં આવ્યું છે. તેમજ ઉત્સવ ચિત્તનું આકર્ષણ કરે તે બનાવવા માટેની તમામ સૂચના રાજાએ પિતાના નોકરો દ્વારા કરાવી દીધી. સૂચના કરાવ્યા સછી રાજાએ કૌટુમ્બિક પુરુષને ફરીથી પોતાની પાસે લાવ્યા અને કહ્યું કે શાલાટવીમાં જાઓ અને ચેરપલ્લીમાં રહેવાવાળા અલગ્નસેનને આ સમાચાર કહો અને કહેવું કે–રાજાએ આ ઉત્સવમાં સમ્મિલિત થવા માટે આપને આદરપૂર્વક આમંત્રણ કર્યું છે અને પૂછાવ્યું છે કે-આપ ઉત્તમ ખાવાપીવાની સામગ્રી તથા પુષ્પ, વસ્ત્ર, ગંધ, માલા આદિ સમસ્ત સામગ્રી અહિયા મંગાવશે અથવા આપ પોતે ત્યાં પધારશો ? ( ૧૮).
તy i ?? ઈત્યાદિ.
‘તા ” આ પ્રમાણે આદેશને સાંભળીને પછી તે જોવુંવિરપુરિયા તે કૌટુમ્બિક પુરુષે એ “મવેસ્ટ ” મહાબલ રાજાને “રાથ૪ ના
મુતિ” સાદર બે હાથ જોડી નમસ્કાર કરી તેમણે આપેલા હુકમને સ્વીકાર ક્ય “વિમુખત્તા ' એ પ્રમાણે સ્વીકાર કરીને “ પુરમતારા પગો” તે પરમતાલ નગરથી “પત્તિળાવમંતિ’ શાલાટવી તરફ જવા માટે નીકળ્યા “વિશ્વમા' નકલીને ‘દારૂવિવિરહિં માને? બહુ દૂર નહિ એવા નજીકના માર્ગેથી ચાલતા થકા “મુર્દિ” સુખપૂર્વક “ વાયાર્દિ ? રસ્તામાં કલવા (નાસ્તા, ચા-પાણી) કરતા કરતા તે સૌ “નવ જાઢાવી વરપટ્ટી’
જ્યાં તે શાલાટવી ચેરપલી હતી, તે હવાઇરછતિ ” ત્યાં આવી પહોંચ્યા ‘નારિજીત્ત' આવીને તેઓએ “ગમ વોરાવરું અભગ્નસેન ચેરસેનાપતિને સાદર “જ ગાવ પૂર્વ વયાસ હાથ જોડી નમસ્કાર કરીને આ પ્રમાણે કહેવાને પ્રારંભ કર્યો ‘સેવાપુજયા” હે દેવાનુપ્રિય! સાંભળે “rd રવષ્ણુ આપના માટે રાજાએ આ પ્રમાણે સમાચાર કહેવરાવ્યા છે તે અમારા મુખથી સાંભળો 'पुरिमतालणयरे महब्बलेणं रण्णा उस्मुक्के जाव उदाहु सयमेव गच्छेज्जा' પુરિમતાલ નગરમાં મેં-મહાબલ રાજાએ એક દસ દિવસને ઉત્સવ ઉજવવાનું જાહેર કર્યું છે, તેમાં આવનારી જનતા પાસેથી કઈ પણ પ્રકારને કર દાણ લેવામાં આવશે નહિ, માણસના મનોરંજન માટે જ એ ઉત્સવ કરવામાં આવે છે. ઇત્યાદિ પૂર્વોકત આગળ કહેલી તમામ વાત આ ઉત્સવને લગતી જે હતી તે અભગ્નસેનને કહી, અને સાથે તે પણ જણાવ્યું કે-હે દેવાનુપ્રિય ! આપને રાજાએ તે વાત પણ પૂછાવી છે કે: આપ શું ખાવા-પીવાની સામગ્રી તથા પુષ્પ, વસ્ત્ર, ગંધ માલા આદિ સામગ્રી
શ્રી વિપાક સૂત્ર
૧૩૨