________________
માણસને જવા-આવવાના રસ્તા ઉપર “વિત્તિ જજેમા વિદતિ રાખીને તેને વેચતા હતા અને તે વેચાણની આવકમાંથી પિતાની આજીવિકા ચલાવતા હતા. 'अप्पणा वि य णं से छण्णिए छागलिए बहुविहेहि अयमंसेहि जाव महिसमसे हि' તે છનિક કસાઈ પણ બકરાદિકથી લઈને પાડાઓ સુધીના અનેક પ્રકારનાં માંસની સાથે જે “જિ િ૨ મકાર્દિક’ તળેલા, સેકેલા “સોદિય’ શૂલપર રાખીને પકાવેલા તેઓની સાથે ‘માપમા૪ વિદર” અનેક પ્રકારની મદિરાનું પણ સેવન કરતે હતે.
ભાવાર્થ ગૌતમ સ્વામીના આ પ્રકારના પ્રશ્નને સાંભળીને વીર પ્રભુએ કહ્યું કે હે ગૌતમ ! તે કાલ અને તે સમયને વિષે આ જંબુદ્વીપ નામના દ્વિીપમાં રહેલા આ ભરત ક્ષેત્રમાં એક છગલપુર નામનું નગર હતું, તેના રાજાનું નામ સિંહગિરિ હતું તે બહુ જ વધારે પરાક્રમ વાળો હતો, તેના શત્રુઓ પણ તેનું નામ સાંભળીને ભયથી કંપી ઉઠતા હતા. તે નગરમાં એક ધનિક મેટા પરિવારવાળો અને મહા અધાર્મિક છનિક નામને કસાઈ પણ રહેતું હતું. તેને ત્યાં બકરા આદિ ઘણાં જ જાનવરો મેટી સંખ્યામાં એક વાડામાં બાંધી રાખવામાં આવતાં હતાં, તેની સારવાર માટે ઘર અનેક નોકર-ચાકર કામ કર્યા કરતા હતા, નેકરાને ખાવા-પીવાનું અને પગાર પણ આપતે હતે. તે તમામ નકરોનું કામ-કાજ સૌને વહેંચી આપેલું હતું, કેટલાક પશુઓના રક્ષણનું કામ કરતા હતા, કેટલાક સારી રીતે બાંધતા હતા, કેટલાક ત્યાં બાંધેલા પશુઓ બહાર જતાં ન રહે તે સંભાળ રાખતા હતા, કેટલાક તેને મારવા માટે રાખેલા હતા, તે પશુઓનો વધ કરી તેના માંસને કાતરથી ટુકડા કરીને પોતાના માલિકની પાસે લઈ જતા, અને માલિક બરાબર તેને જોઈ લેતા તે પછી તે માંસના ટુકડાઓને, તાવડા આદિ પર તળીને સેકીને, પકાવીને. તે વેચવા માટે રાજમાર્ગ પર રાખીને બેસતા હતા, અને તેને વેચાણની આવકમાંથી પિતાની આજીવિકા ચલાવતા હતા. પિતે છીન્નક કસાઈ પણ, તળેલાં શેકેલા અને પકવેલાં માંસની સાથે અનેક પ્રકારની મદિરાનું સેવન કરતે હતે. (સૂ) ૬)
શ્રી વિપાક સૂત્ર
૧૪૫