________________
ત્યારે પ્રથમ અધ્યનમાં વર્ણવેલા પ્રકારે પ્રમાણે સરીસૃપોમાં ઉત્પન્ન થશે, ત્યાંથી નીકળીને બીજી પૃથ્વીમાં ત્રણ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિથી નારકી પર્યાયમાં, ત્યાંથી નીકળીને પક્ષિઓના ભવોમાં. ત્યાંથી મરણ પામીને ત્રીજી પૃથ્વીમાં સાત સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિથી યુક્ત નારકી પર્યાયમાં ઉત્પન્ન થશે ઈત્યાદિ: આ પ્રમાણે લાવાર પૃથ્વીકાયમાં જન્મ મરણનાં દુ:ખને ભગવતે થકે આ ભવરૂપી અટવી (વન) માં ભ્રમણ કરતું રહેશે. ભ્રમણના પ્રકાર પ્રથમ અધ્યયનના ૨૧ એકવીસમાં સૂત્રમાં જણાવેલા છે તે જ પ્રકાર અહીં પણ સમજી લેવાં જોઈએ તો ૩ દિત્તા પૃથ્વીકાયનાં ભ્રમણને પૂરું કરી ફરી તે “વારી પથરી’ બનારસ-કાશી નગરીમાં “” સૂકર-ભૂંડના પર્યાયથી “પ્રાગાદિ ઉત્પન્ન થશે “જે પf તથ રિદ્દેિ નીવિયાગો વરખ સમજે” તે એ પર્યાયમાં શિકારીઓ દ્વારા મા જશે. પછી “તળેવ વાર થયરી દિસિ પુરા પાયા ફરીને તે બનારસ કાશી નગરીમાં કઈ એક શેઠીયાના કુળમાં પુત્રરૂપથી ઉત્પન્ન થશે.
ભાવાર્થ—અયગ્નસેનની દારૂણ પરિસ્થિતિનું કારણ જાણ કરીને ગૌતમ સ્વામીએ ફરીથી શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે કે-હે ભદન્ત ! તે આવી પરિસ્થિતિમાં મરણ પામીને કયાં જશે ? કયાં ઉત્પન્ન થશે? ગૌતમની જીજ્ઞાસાનું સમાધાન કરવા પ્રભુએ કહ્યું કે-હે ગૌતમ! તે ર૭ સત્તાવીસ વર્ષની પિતાની ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવીને આજના દિવસના ચોથા પ્રહરમાં શૈલી દ્વારા મરણ પામીને પહેલી નરકમાં નાશ્મીના પર્યાયમાં ઉત્પન્ન થશે, ત્યાં એક સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિને ભોગવીને જ્યારે ત્યાંથી નીકળશે તે પછી જે પ્રમાણે પહેલા અધ્યયનના ૨૧ માં એકવીસમા સૂત્રમાં મૃગાપુત્રના ભ્રમણને પ્રકાર વર્ણવે છે, તે પ્રમાણે એના પણ ભવભ્રમણના પ્રકાર થશે. પછી તે બનારસ-કાશી નગરીમાં સૂકર-ભૂંડની પર્યાયમાં જન્મ પામશે. ત્યાં તે જીવ શીકારીઓ દ્વારા માયે જશે અને પછી તેજ બનારસ-કશી નગરીમાં કેઇ એક શેઠના કુળમાં પુત્રરૂપથી ઉત્પન્ન થશે. (સૂ) ૨૩)
સે iાં ત૨૦” ઈત્યાદિ.
શેઠના ઘેર પુત્રરૂપે ઉત્પન્ન થયા પછી જ્યારે “” તે અગ્નિસેનને જીવ તથિ ત્યાં “ઉષ્ણવવામા’ પિતાના બાલ્યકાલ પછી જ્યારે યૌવન અવસ્થાને પામશે, ત્યારે પ્રથમ અધ્યયના ૨૨ બાવીસમાં સૂત્રમાં જે પ્રમાણે મૃગાપુત્રની અવસ્થાનું વર્ણન કર્યું છે, તે જ પ્રમાણે આનું પણ સમજી લેવું જોઈએ. જે પ્રમાણે મૃગાપુત્રે તથારૂપ સ્થવિરેની પાસે ધર્મ શ્રવણ કરીને અણગાર ધર્મને સ્વીકાર કરીને અન્તમાં પિતાના તમામ કર્મોને સંપૂર્ણ પણે નાશ કરી મુકિતને લાભ પ્રાપ્ત કર્યો, તેજ પ્રમાણે આ પણ તથારૂપ સ્થવિરની સમીપ-પાસે ધર્મને સાંભળીને મુનિધર્મ અંગીકાર કરીને અન્તમાં મુકિતગામી બનશે. તે પ્રમાણે ત્યાંનું એ તમામ વર્ણન અહીં આગળ અનુંવર્તિત કરી (જી) લેવું જોઈએ, સૂરસ્થ “નિરો ” એ પદ આ અધ્યયનની સમાપ્તિનું સૂચક છે તે આ પ્રમાણે- “gવં વહુ નં! સમને માવા મા
શ્રી વિપાક સૂત્ર
૧૩૮