Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શકટકા વર્ણન
| ચેાથું અધ્યયન જંબૂ સ્વામી ત્રીજા અધ્યયનનો અર્થ સાંભળીને શ્રી સુધમાં સ્વામીને હવે ચોથા અધ્યયનના વિષયમાં પૂછે છે- “ગરૂ છું મને? ઈત્યાદિ.
હે ભદંત! શ્રમણ ભગવાન મહાવીર જે સિદ્ધિસ્થાનને પ્રાપ્ત થયા છે. દુ:ખવિપાક નામના પ્રથમ શ્રુતસ્કંધના ત્રીજા અધ્યયનનાં જે ભાવ પ્રતિપાદિત કર્યા છે કેઅભસેને પિતાના કરેલા દુષ્કર્મોના મહા ભયંકર ફળ ભેગવ્યાં છે, તે તે મેં સાંભળ્યું હવ શ્રા શ્રમણ ભગવાન મહાવીર જે સિદ્ધિસ્થાનને પામી ચુક્યા છે, તે ચોથા અધ્યયનના ભાવ શું પ્રતિપાદન કર્યા છે? આ પ્રમાણે જે બૂસ્વામીની જીજ્ઞાસા જાણીને શ્રી સુધમ સ્વામી આ અધ્યયનના ભાવ જણાવે છે- “ વહુ” ઈત્યાદિ.
“ બં” હે જન્! સાંભળે આ ચોથા અધ્યયનને અર્થ શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યો છે- “ તે રાઇ તે સાપ ) તે કાળ અને તે સમયને વિષે “સોઇંગ
” શોભાંજની નામની એક નગરીહતી. “રિસ્થિમિમિઢા” તે આકાશ સુધી સ્પર્શ કરે એવા અનેક મહેલેથી યુકત તથા અનેક માણસોથી વ્યાપ્ત હતી. તે નગરીમાં રહેવાવાળી પ્રજાને સ્વચક્ર અને પરચક્રને જરાપણ ભય ન હતું. તે હમેશાં ધન ધાન્ય વગેરેથી પરિપૂર્ણ હતી. તાત્પર્ય એ છે કે–તે નગરી હમેશા વૈભવથી પૂર્ણ અને શાંતિ-સુખથી સંપન્ન હતા. “તીરે પોઇંગ જર ત શેભાંજની નગરીના દિયા ઉત્તરપુરિસ્થિને રિસમા” બહારના ઈશાન કોણમાં ‘વરમ ” દેવરમણ એ નામને એક
ફકના ફ્રોસ્થા બગીચો હતે ‘તવ્ય તે ઉદ્યાનમાં “કમફસ નવવસ નવાજયને દૃસ્થા ” અમોઘ નામના યક્ષનું એક નિવાસસ્થાન હતું. ‘કુરને ” તે બહુજ પ્રાચીન હતું
ભાવાર્થ-ત્રીજા અધ્યયનનું સ્પષ્ટીકરણ સાંભળીને જ ખૂસ્વામીને ચોથા અધ્યયનના ભાવને સાંભળવાની-જાણવાની જીજ્ઞાસા વધીતેથી પિતાની વધી રહેલી જીજ્ઞાસાને શાંત કરવા માટે શ્રી સુધર્મા સ્વામીને પૂછી રહ્યા છે-હે ભદન્ત ! શ્રમણ ભગવાન મહાવીર જે ત્રીજા અધ્યયનનાં સ્પષ્ટીકરણના નિમિત્તે અભગ્નસેનનું જીવનવૃત્તાન્ત પરિષમાં સંભળાવ્યું હતું, તે તે મેં આપના મુખકમલથી સાંભળી લીધું. હવે હું તે સાંભળવાની ચાહના-ઇચ્છા કરું છું કે તે શ્રમણ ભગવાન મહાવીરે ચોથા અધ્યયનના ભાવ
શ્રી વિપાક સૂત્ર
૧૪૦