Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શૃંગારરસની તો તે અવધિ હતી, સુન્દર વેષભૂષાથી એ હમેશાં સુસજિજત રહેતી હતી એ પ્રમાણે ગીત, તિ અને ગાંધર્વ નૃત્યમાં તે ખાસ કરીને વધારે પ્રસિદ્ધ હતી. તેની ચાલ મદેન્મત્ત હાથી જેવી હતી. સ્વરમાં કેયલ અને વાણીના સ્વર પણ તેના સ્વર પાસે ફીકા લાગતા હતા. તેની દરેક ચેષ્ટાઓ પણ મનને મુગ્ધ કરનારી હતી. નેત્રના પલકારા પણ વિચિત્ર પ્રકારના હતા. વતિ આદિ અલંકાર તે તેના ભાષણમાં ભરેલાજ રહેતા હતા. તેના તમામ અંગ-ઉપાંગ સુન્દર હતાં. ચન્દ્રમાં પણ તેના મુખ પાસે લજજાયમાન થઈ જતા હતા. તેના બન્ને હાથ કમલ જેવા કેમળ હતા, સૌથી અજબ લાંબા નેત્રની ચિતવન અદ્દભુત જ હતી. તેના વિલાસભવન પર હમેશાં ધ્વજા ફરકતી રહેતી, એકજ વખતના તેને ગીત અને નૃત્યમાં હજારે રૂપિઆની પ્રાપ્તિ થતી હતી, એટલું જ નહિ પણ રાજા તરફથી તેને છત્ર, ચામર આદિ સત્કારરૂપે મળેલાં હતાં, અને જ્યાં જતી હતી ત્યાં કણરથમાં બેસીને જતી હતી. આ પ્રમાણે તે વૈભવશાલી હતી. તે પોતાની તમામ ગણિકાઓનું નેતાપણું કરતી, અને તમામ તેની આજ્ઞા પ્રમાણે ચાલતી, તેમજ તેના દરેક હુકમને ગણિકાઓ પિતાના માથા પર ચઢાવતી હતી, તાત્પર્ય એજ કે-જે પ્રમાણે સેનાપતિ પિતાની સેનાનું સંચાલન કરે છે તે જ પ્રમાણે કામધ્વજા પણ વેશ્યાઓનું સેનાપતિ પ્રમાણે સંચાલન કરતી હતી તે નગરમાં એક વિજયમિત્ર નામનો સાર્થવાહ (ધનવાન સંઘ નાયક ) રહેતું હતું. અને તે વિશેષરૂપમાં ધનસંપન્ન હતું. તેની પત્નીનું નામ સુભદ્રા હતું. તેને ઉઝિત નામને એક પુત્ર હતા, તે પણ બહુ જ વધારે સૌ દર્યથી સંપન્ન હતું. તેના પ્રત્યેક અગ અને ઉપાંગ લાવણ્યતાથી ભરેલાં શેતાં હતાં, (સૂ) ૨)
ભગવાનકો વન્દન કરને કે લિયે મિત્ર રાજાકા જાના
તે પિાં ઈત્યાદિ.
તે શi તે સમggi” તે કાળ અને તે સમયને વિષે “સમને મારે નાવ સમો શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ પૂર્વાનુપૂર્વીથી ગામનુગ્રામ વિહાર કરતા થકા ક્યાં વાણિજગ્રામ નામના નગરનું દૂતીપલાશ નામનું ઉદ્યાન (બગીચા)
શ્રી વિપાક સૂત્ર
૭૩