Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છત્ર ચામર આદિ બહારની વિભૂતિ, કે જે તીર્થંકરપ્રકૃતિના અતિશયરૂપ હતી, તેને જોતાં જ પિતાના માવતને સૂચના કરી હાથીને ઉભે રાખે. અને હાથી ઉપરથી ઉતરીને પિતાના તમામ ખગ, છત્ર, ચામર અને મુકુટ આદિ જે રાજચિહ્નો હતા તેને છોડીને પાંચ અભિગમથી યુક્ત થઈને જ્યાં પ્રભુ વિરાજમાન હતા ત્યાં પહોંચ્યા. પાંચ અભિગમે આ પ્રમાણે છે:- પુષ્પની માલા આદિ સચિત્ત દ્રવ્યને ત્યજી દેવું (૧), અચિત્ત દ્રવ્ય-વસ્ત્ર–આભરણ આદિ રાખવું (૨), મુખની યતના માટે એકપટ અખંડવાનું ઉત્તરાસંગ કરવું. (૩) પ્રભુને જોતાં જ હાથ જોડવા (૪), અને મનને બીજા કામમાંથી હઠાવીને પ્રભુની જ ભક્તિમાં તન્મય કરવું (૫) ત્યાં પહોંચીને તેણે પ્રભુને ત્રણ વાર પ્રદક્ષિણપૂર્વક નમસ્કાર ક્ય, પછી મન, વચન અને કાયાવડે પ્રભુની ઉપાસના-સેવા કરવા લાગ્યા. પ્રભુના સમક્ષ પિતાના તમામ અંગેનું સંકોચન કરવું અને નમ્ર થઈને બે હાથ જોડીને સન્મુખ બેસવું તે કાયાવડેની ઉપાસના છે, પ્રભુના વચન નીકળતાં જ “ભદન્ત! ધન્ય છે, આપનાં વચન બિલકુલ સત્ય છે” ઈત્યાદિ વચનનું ઉચ્ચારણ કરવું તે વચનની ઉપાસના છે, ભગવાનની સેવા-ભક્તિમાં મન લગાડવું તે મન દ્વારા ઉપાસના છે. “ધને દિવ્ય પ્રભુએ પરિષદ્ તથા રાજાને ધર્મને ઉપદેશ આપે. “mરિણા રાણા હિ ? શ્રુતચારિત્રરૂપ ધર્મને ઉપદેશ સાંભળીને પરિષદ જ્યાંથી આવી હતી ત્યાં પાછી ગઈ, રાજા પણ પિતાના નગર તરફ પાઇ ગયે (સૂ) ૩)
ગૌતમસ્વામીકા ભિક્ષાચર્યાકે લિયે જાના
તેT #ાટેvi” ઈત્યાદિ.
તેવાં જાજે સમgi” તે કાલ અને તે સમયમાં માવો નવીર ને ચંવારી કુંચૂ” ભગવાન મહાવીરના મોટા શિષ્ય ઇન્દ્રભૂતિ
અણગાર “તે જે ગૌતમ ગેત્રના હતા, તપના પ્રભાવથી ઉત્પન્ન થયેલી વિસ્તૃત તેજલેશ્યા જેમણે પિતાના શરીરની અંદર જ સંક્ષિપ્ત કરીને દબાવી રાખી હતી, છ-છ ના ઉછળી અને જે છ8–છઠ્ઠનું તપ કરતા હતા. છઠ્ઠ
શ્રી વિપાક સૂત્ર
૭૫