Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તે સેનાનું સંચાલન કરે છે, બરાબર તેવી જ રીતે કામ ધ્વજા વેશ્યા પણ તમામ વેશ્યાજનરૂપ પિતાની સેનાનું, સંચાલન કરતી અને તેના પર પિતાની આજ્ઞાનું એકછત્ર રાજ્ય સ્થાપિત કરતી હતી, તેની ઈચ્છા વિરુદ્ધ ત્યાંની એક પણ વેશ્યા કેઈ પણ કામ કરતી નહિ. પોતે જે કાંઈ નિયમ કરે તેનું પતે પાલન કરતી, અને બીજી વેશ્યાઓ પાસે પાલન કરાવતો હતો.
ઉજિઝત દારકકા જન્મકા વર્ણન
તથi વાળિયા તે વાણિજગ્રામ નગરમાં “વિનમિત્તે મિં સથવાદે પરિવરૂ વિજયમિત્ર નામને એક સાર્થવાહ (શેઠ) રહેતે હતો. “ઘ” તે બહુજ ધનવાન હતું. તરસ i વિનમિત્તા ગુમાવી બા મારવા હત્યા તે વિજયમિત્ર સાથે વાહની સુભદ્રા નામની પત્ની હતી. “ગરીબ, ” તે ખેડ-ખાપણ વિનાની (સપૂર્ણ અંગવાળી) અને તમામ પાંચ ઈન્દ્રિયેથી વિશિષ્ટ શરીરવાળી હતી 'तस्स णं विजयमित्तस्स पुत्ते सुभदाए भारियाए अत्तए उज्झियए णामं दारए હોલ્યા” તે વિજયમિત્ર સાર્થવાહને એક પુત્ર હતા, જેનું નામ ઉઝિત હતું, જે સુભદ્રા સ્ત્રી થકી જન્મ પામેલો હતો, તે “અદી નાવ મુજે મદીન ચાવત सुरुप हतो. 'अहीणपडिपुण्णपंचिंदियसरीरे, लक्खणवंजणगुणाववेए माणुम्माणप्पमाणडिपुण्णसुजायसव्वंगसुंदरंगे ससिसोमाकारे कंते पियदंसणे, सुरूवे' આ સૂત્રમાં કહેલા એ તમામ વિશેષણેથી યુકત હતો. એ પદેને અર્થ પાછળના સૂત્રમાં સ્પષ્ટ લખે છે.
- ભાવાર્થ –તે વાણિજગ્રામ નગરમાં મિત્ર નામથી પ્રસિદ્ધ એક રાજા હતા. તેની રાણીનું નામ શ્રી દેવી હતું. તે તમામ સ્ત્રીઓના ઉચિત સદ્દગુણેથી શોભાયમાન હતી. ધારિણી રાણી જેવી તે હતી. તે નગરમાં કામધ્વજા નામની એક વેશ્યા રહેતી હતી. તે સૌંદર્યથી ભરપૂર હતી. વેશ્યાઓમાં જેટલા ગુણ હોવા જોઈએ તે તમામ તેનામાં હતાં, બહોતેર કલાઓમાં તે પૂરી ચતુર હતી, ગણિકાના ચોસઠ ગુણોમાં તે તમય હતી. ઓગણત્રીશ (ર૯) વિશેષમાં તે પૂરી રીતે કુશળ હતી, એકત્રીસ ૩૧ પ્રકારના રતિવિષયક ગુણની પૂરી જાણકાર હતી પરપુરુષને રીઝાવવામાં ઉપયોગી બત્રીસ (૩૨) પ્રકારના ઉપચારોમાં તે પૂરી રીતે કુશલ હતી.
શ્રી વિપાક સૂત્ર