Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગૌતમસ્વામીકા વર્ણન
ચંદનપાદપ નામના બગીચામાં આવીને બિરાજમાન થયા છે, રાજા અને પ્રજા બન્ને ભકિત અને આનંદના વેગમાં ઉત્સાહપૂર્વક ભારે ઠાઠમાઠથી તેમનાં દર્શન અને ધર્મશ્રવણ કરવા માટે જઈ રહ્યા છે. તેની આ વાતને હૃદયમાં ઉતારીને તે જન્માંધ માણસ પણ “ચાલે આપણે પણ પ્રભુના દર્શન આદિ માટે જઈએ” આવી ભાવનાથી મનમાં વિચાર કરીને તેની સહાયતાના બળ પર પ્રભુનાં દર્શન કરવા માટે ચાલ્યું. પ્રભુની પાસે જઈને ભગવાન મહાવીરને વિધિપૂર્વક વંદના–નમસ્કાર કરીને સેવા કરવા લાગ્યા. ભગવાને તે આવેલી જનસમુદાયરૂપ પરિષદુ અને વિજય રાજાના સમક્ષમાં શ્રુતચારિત્રરૂપ ધર્મને ઉપદેશ કર્યો. તેમાં એ વસ્તુ જણાવી કે-આ જીવ ક વડે કેવી રીતે બંધાય છે, અને ક્યા પ્રકારે છુટી શકે છે ઈત્યાદિ. આ પ્રકારના ઉપદેશ સાંભળીને રાજા અને પ્રજા સઘળા મનુષ્યો પ્રભુને વંદના નમસ્કાર કરીને પોતાના સ્થાન પર હર્ષ અને ઉલ્લાસ પામીને ચાલ્યાં ગયાં. (સૂ) ૭)
જાત્યન્ત પુરૂષકે વિષયમેં ગૌતમસ્વામીના પ્રશ્ન
“તે શાળ” ઈત્યાદિ.
તે વાળં તે સમvi” તે કાળ અને તે સમયને વિષે સમાસ માવો મહાવીર' શ્રમણ ભગવાન મહાવીરને ‘ તેવાણી” મિટા શિષ્ય
ભૂરું નામ મળમારે ઈદ્રભૂતિ નામના અણગાર હતા. “નાર વિહારૂ તે સાત હાથની અવગાહનાવાળા અને સમચતુરસ–સંસ્થાનથી યુકત હતા, જે ઢીચણેને ઉંચે રાખીને તથા મસ્તકને નીચે નમાવીને હાથ જોડીને ઉકડું-આસનથી બેઠા હતા, અને તે ધ્યાનરૂપી કેષ્ઠમાં એકતાર થઈને સંયમ તથા તપથી આત્માને ભાવિત કરતા થકા વિચરતા હતા. “તy i ? મન નો તે પછી તે ગૌતમસ્વામીએ “તે નારૂપે કુરિસ જાસ” તે જાત્યંધ જન્માંધ પુરુષને જોયા, ‘urfસત્તા જોઈને અંધાના વિષયમાં પૂછવાની તેને શ્રદ્ધા ઉત્પન્ન થઈ, સંશય ઉપન થયે, અને ઉત્સુકતા પણ ઉત્પન્ન થઈ. એ જ પ્રમાણે તેમને બીજા સૂત્રમાં કથિત “ઉત્પન્નશ્રદ્ધા” આદિ પરિણામ ઉત્પન્ન થયાં. એ વાત “નાયા વાવ’ આ પદ દ્વારા અહીં પ્રદર્શિત કરી છે. નાતશ્રદ્ધા આદિ પરિણામમાં અને “ઉત્પન્નશા' આદિ પરિણામમાં શું અંતર છે? એ વિષયનું
શ્રી વિપાક સૂત્ર
૩૦