Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અંતે ! તુને i દ વ વિદ” હે ભગવાન! આપ થોડો સમય રોકાઓ, ના તુમ મિયાપુરં વાર:૩raહંસેમિ’ એટલામાં હું આપને મૃગાપુત્ર બતાવું, ‘ત્તિ જ એ પ્રમાણે કહીને “રેવ મારે તેવો ઉarીજી તે જ્યાં ભજનગૃહ હતું ત્યાં ગઈ, અને વાછરા” જઈને ‘વથરિયટ્ટ શરૂ વસ્ત્રપરિવર્તન કરવા લાગી, “વલ્યપરિચયં પિત્તા વસ્ત્ર બદલાવ્યા પછી “સમહિલે જ તેણે એક નાની લાકડાની બનાવેલી ગાડી લીધી અને તેમાં તેણે “પિટલ વસંvriારવરૂિમાડુમસ મને સારી રીતે અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્યના ભેદથી ચારેય પ્રકારના આહાર-પાણી પૂરી રીતે ભરીને તે સહિય મથુwદ્ધમાર તે તેને ખેંચતી થકી “કેળવ મા ગય” જ્યાં ગૌતમ સ્વામી ઉભા હતા, ‘નેવ કવાછરૂ ત્યાંજ પહોંચી, “વાછિત્તા અને પહોંચીને “અવં જોયાં હવે વધારી ભગવાન ગૌતમને આ પ્રમાણે કહેવા લાગી, “મેતે ! તુકર્મ ” ભદન્ત ! આપ આવે, અને “મમ મથુરજી મારા પાછળપાછળ ચાલે, ના મ તુમે મિયાપુ વાર ઉમિ ’ હું આપને મૃગાપુત્ર બતાવું છું. “તt if સે મર્વ નો મિથે હિં પિટ્ટી સમgછે? મૃગાદેવીની આ પ્રકારની વાત સાંભળીને તે શ્રીગૌતમસ્વામી તેના પાછળ પાછળ ચાલ્યા.
ભાવાર્થ-ગૌતમસ્વામીની આ પ્રકારની મૃગાપુત્રને જોવાની ઈચ્છા જાણીને તે મૃગાદેવી આશ્ચર્ય પામીને કહેવા લાગી કે– હે ભગવાન ! કહો તે ખરા; આપને અમારા આ પુત્રના સમાચાર ના પાસેથી જાણવામાં આવ્યા છે. મૃગાદેવીના આ પ્રનને ઉત્તર આપતા થકા ગૌતમે કહ્યું કે – દેવી ! મારા ધર્માચાર્ય ધર્મગુરુ શ્રીશ્રમણ ભગવાન મહાવીર છે, હું તેમને અન્તવાસી (શિષ્ય) છું, તેથી મને આ સમાચાર તેમના પાસેથી જાણવામાં આવ્યા છે. પરસ્પરમાં એ બન્નેની જ્યારે આ પ્રકારે વાતચીત થતી હતી તેવામાં મૃગાપુત્રના ભજનને સમય પણ થઈ ગયો, ભેજનની વેળા જાને મૃગાદેવીએ કહ્યું કે:- ( ભદન્ત! આપ ડે સમય થંભી જાઓ, હું આપને તે મૃગાપુત્ર બતાવું છું. આ પ્રમાણે કહીને તે મૃગાદેવી ત્યાંથી ઉઠી અને એક લાકડાની ગાડીમાં તે પુત્રને ખાવાપીવાની તમામ સામગ્રી સારા પ્રમાણમાં ભરીને તે ફરી ગૌતમ સ્વામીનાં નજીક જઈને કહેવા લાગી – હે ભદન્ત! આવે, અને આપ મારા પાછળ-પાછળ પધારો, હું આપને મૃગાપુત્ર બતાવું છું. મૃગાદેવીની આ પ્રકારની વાત સાંભળીને ગૌતમસ્વામી તેના પાછળ પાછળ ચાલવા લાગ્યા (સૂટ ૧૦)
શ્રી વિપાક સૂત્ર
૩૫