Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
4
વા બાળકો ના ખાળયપુત્તો વા તેોિ વાતેઽષ્ક્રિયપુત્તો વા વૈદ્ય હાય કે વૈદ્યના પુત્ર હાય, રાગના જાણકાર હાય કે જાણકારના પુત્ર હાય, ઇલાજ કરવાવાળા હોય અથવા ઇલાજ કરનારને પુત્ર હાય, કાઈ પણ કેમ ન હોય 'एक्कारकूडस्स एएसिं सोलसण्डं रोगातंकाणं एगमवि रोगातंक उवसामित्तए इच्छ ” એકાદિ રાષ્ટ્રકૂટના એ સેળ પ્રકારના રાગામાંથી કાઇ પણ એક રોગને પણ દૂર કરવાની ઈચ્છા રાખતા હોય અર્થાત્ દૂર કરી શકતા હાય તા તત્ત્વ નારૂં રજૂડે વિડનું ગણ્યસંપચં હું થરૂ ' તેને માટે નિશ્ચયથી તે એકાદિ રાષ્ટ્રકૂટ રાજવી ઘણીજ અ-સૌંપત્તિ પ્રદાન કરશે, ‘ ટોપ તત્ત્વવિ उघोसेह ' આ પ્રકારની ઘેાષણા એક વાર, બે વાર અને ત્રણ વાર સુધી કરો, ૮ કમ્પોસિત્તા ચમાળત્તિયં પળિફ ' પછી મને ખખર આપે! કે-અમે એ ઘાષણા કરી દીધી છે.’-આ પ્રમાણે રાજાની આજ્ઞા પામીને તે જોવુંવિયવ્રુત્તિ બાવ વ્વિાંતિ ” તે કૌટુ ંબિક પુરુષાએ વિજયવર્ધમાન નગરમાં જઇને શૃંગાટક, ત્રિપથ અને ચતુષ્પથ આદિ માર્ગોમાં રાજાએ કહેલી પૂર્વોક્ત ઘેષણા વારંવાર કરી, પછી આવીને ‘ઘેષણા કરી દીધી છે.' આ પ્રમાણે રાજાને ખબર આપ્યા.
ભાવા—જ્યારે તે રાજાની અધાર્મિક પ્રવૃત્તિ અને અનીતિમાના સેવનથી સંચય કરેલા અશુભ કર્મના વિપાક (પરિપાક) થયા, ત્યારે તે રાજાના શરીરમાં કેટલાક સમય પછી એકજ સાથે શ્વાસ, કાસ, જવરથી આરભીને કાઢ સુધીના ભયંકર સેાળ ગા ફૂટી નીકળ્યા, જે એ વાતની સાક્ષી પૂરતા હતા કે–સ ંસારમાં રહીને અધમય પ્રવૃત્તિ ચાલૂ રાખવી તે માસ માટે હિતકર માર્ગ નથી. રાજા આ રોગથી અત્યંત ત્રાસ પામતા હતા. તેણે પોતાના આજ્ઞાકારી માણસાને બાલાવીને કહ્યું કે-હે દેવાનુપ્રિય ! તમે જાઓ, અને નગરમાં પ્રત્યેક માર્ગો પર આ વાતની અહુજ રોર શબ્દોથી વાર વાર ધોષણા કરો કે: એકાદિરાજાના શરીરમાં શ્વાસ કાસ—આદિ સેળ રોગોએ ભયકર રૂપથી પોતાનું ઘર બનાવી દીધુ છે, તે જે કેઇ પણ વૈદ્ય, નાયક, ચિકિત્સક, અથવા તેના પુત્ર એ રંગેની ચિકિત્સા કરવામાં સિદ્ધહસ્ત હોય તે આવીને રાજાની ચિકિત્સા કરશે તે રાજા તેને વધારેમાં વધારે ધન-સ ́પત્તિ આપશે’. રાજાની આ પ્રમાણેની આજ્ઞા પામીને તે સેવકોએ વિજયવર્તમાન નગરમાં જઇ પ્રત્યેક રસ્તા પર ઉભા રહીને વારંવાર રાજાની આજ્ઞાની જોર-શોરથી ઘેાષણા કરી, પછી આવીને ‘આપની પૂર્ણ આજ્ઞા સંભળાવી દીધી છે’ આ પ્રમાણે રાજાને ખબર આપ્યા. (સ. ૧૬)
શ્રી વિપાક સૂત્ર
૫૦