Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આપી બીજે છેડે પિતાના હાથમાં રાખી, તે અંધ માણસને લઈને તેજ માર્ગે ચાલતે થયે. આ પ્રકારે તે નેત્રવાળા માણસની સહાયતાથી ચાલતાર તે અંધ માણસ જ્યાં ભગવાન મહાવીર બિરાજમાન હતા ત્યાં હળવે હળવે પોં. ‘૩વાનષ્ઠિરા તિવરવુ ગાયાદિળ-વયા રે પહોંચતાની સાથે જ તેમણે ભગવાન મહાવીરને હાથ જોડીને ત્રણવાર અંજલી કરી, “પિત્ત વૈ નમંસરું ફરી વંદના કરી અને નમસ્કાર કર્યા વિના નમસત્તા બનાવ પઝુવાડુ વંદના નમસ્કાર કર્યા પછી ત્રિવિધ રૂપથી તેમની સેવા કરવા લાગ્યા. “
ત મને માd wદાવા વિના સુન્નો તીરે જ મદમદાઈ ઘરસી ધ રિ તે પછી શ્રમણ ભગવાન મહાવીર, વિજય રાજા અને મોટી માનવમેદિનીના સમક્ષ શ્રત અને ચારિત્રરૂપ ધર્મને ઉપદેશ આપ્યું. તે ઉપદેશમાં એ પ્રગટ કર્યું કે – “ ગીતા વતિ આ જીવ
ધર્મકથામેં સબકા અપને અપને સ્થાન મે જાના
કર્મોથી કેવી રીતે બંધાય છે, અને કેવી રીતે છૂટે છે?, ઈત્યાદિ. પરિણા વાવ વહિયા વિના જ ધર્મકથાને સાંભળી તે માનવસમુદાય, પ્રભુને સવિધિ વંદના કરીને જે ઠેકાણેથી આવ્યું હતું તે તરફ પ્રફુલ્લિતચિત્તથી ચા ગયે, અને વિજય રાજા પણ ધમકથા સાંભળીને ભગવાનને વંદના અને નમસ્કાર કરીને પિતાને સ્થાનકે ગયા.
ભાવાર્થ-એકજ દિશા તરફ જતા જનસમુદાયના કોલાહલને અવાજ જ્યારે જન્માંધ માણસે સાંભળે ત્યારે તે પિતાને સહાય કરનાર નેત્રવાળા માણસને પૂછવા લાગે કે- હે ભાઈ ! આ નગરમાં આજે આ શું કોલાહલ થાય છે? શું આજે અહીં ઈન્દ્રમહોત્સવ આદિ વિશિષ્ટ ઉત્સવ છે. તેની આ પ્રકારની વાત સાંભળીને તે નેત્રવાળા માણસે જવાબ આપ્યા કે–ભાઇ ! આ નગરમાં આજે કોઈ પણ ઉત્સવ નથી, પરંતુ જે કોલાહલ થઇ રહ્યો છે, તેનું કારણ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર આ નગરના
શ્રી વિપાક સૂત્ર
૨૯