Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભગવાન મહાવીર પ્રભુ બિરાજમાન હતા તે તરફ પાંચ પ્રકારના અભિગમયુક્ત થઇને ચાલતા થયા. પાંચ પ્રકારના અભિગમ એ છે-(૧) સચિત્ત-ફૂલમાળાનો ત્યાગ કરવા, (૨) અચિત્ત વસ્ત્ર—આભરણુ આદિના ત્યાગ નહિ કરવા, (૩) ભાષાના સયમ સાચવવા માટે એક સાખિત વસ્ત્ર (મુખવસ્ત્રિકા જેવું) રાખવું, (૪) પ્રભુને જોતાંજ એ હાથ જોડવા, (પ) મનને ભગવાનમાંજ સ્થિર કરવું. આ પાંચ અભિગમ સાથે ભગવાનની નજીકમાં પહોંચીને તેણે પ્રભુની ત્રણવાર આદક્ષિણપ્રદક્ષિણુપૂર્ણાંક વંદના કરી, અને નમસ્કાર કર્યાં, પછી માનસિક, કાયિક એ અને વાચિક ત્રણ પ્રકારની ઉપાસના વડે પ્રભુની ઉપાસના કરવા લાગ્યા.
ભાવા—તે સમય ભગવાન મહાવીર પૂર્વાનુપૂર્વી શ્રી વિહાર કરતા થકા તે મૃગાગ્રામનગરના બાહ્યપ્રદેશમાં આવેલ ચંદનપાદપ નામના અગીચામાં પધાર્યાં, સમાચાર મળતાંજ જનસમૂહ એકત્રિત થઈને તેમને વંદના કરવા તથા તેમની પાસેથી ધઉપદેશ સાંભળવા નિમિત્ત બગીચામાં જઇ પહોંચ્યા. વિજય રાજા પણ ભગવાનનું આગમન સાંભળીને અત્યંત હર્ષ પામી પૂરા ઠાઠ-માઠથી પોતાની તમામ સેનાને સાથે લઈને પ્રભુની વક્રના કરવા માટે રાજમહેલમાંથી હાથીપર સ્વાર થઇને નીકળ્યા. ચાલતાં ચાલતાં જ્યારે પ્રભુની ખાદ્ય વિભૂતિ ચેાડા દૂરથી નજર પડી ત્યારે તુરતજ હાથીને ઉભા રાખી નીચે ઉતરીને રાજાના તમામ ચિહ્નોને છેડી, પાંચ અભિગમેાથી યુક્ત થને પ્રભુની નજીક પહેોંચ્યા, પહોંચતાજ તેણે પ્રભુને ત્રણવાર હાથ જોડીને વંદના-નમસ્કાર કર્યાં, અને માનસિક, વાચિક અને કાયિક એ ત્રણ પ્રકારથી પાસના–સેવા કરવા લાગ્યા (સ્૦ ૬)
જાત્યાન્ધ પુરૂષકા કોલાહલ વિષયમેં જીજ્ઞાસા
.
તપ છૂં હૈ' ઇત્યાદિ.
‘તદ્ દ્’ તે પછી ‘ને નારૂબંધે સે' તે જાત્યધ પુરુષ તે માનળસરૢ ગાય મુખેત્તા મનુષ્યોના તે કેલાહુલ સાંભળીને, તેં ઘુસિં’ તે પોતાના સહાયક પુરુષને ‘Ë વયાસી” આ પ્રમાણે ખેલ્યા કે:— ‘ટુવાજીયા !” હે દેવાનુપ્રિય ! ‘વિજ્ઞ અન્ન મિયાગામે વરે મદ્ ર્ વા નાવ છતિ” અહી નાવ’ શબ્દથી
=
શ્રી વિપાક સૂત્ર
૨૭