Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“તણ ભગવાનની એ પ્રમાણે આજ્ઞા પ્રાપ્ત કરીને “જે મળવું છે? તે ગૌતમ સ્વામી “સાપ માથા મહાવીરે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ દ્વારા “મધુમાણ સમાને” આજ્ઞા મેળવીને હદ્ય તુ બહુજ વધારે આનંદ પામીને સમાસ મળવો મહાવીરરસ ચંતિશી ” તે શ્રમણ ભગવાન મહાવીરના પાસેથી ફિનિવરવા નીકળ્યા, અને “પરિનિર્વનિત્તા નીકળીને “બારિયે” ધીરે ધીરે જ્ઞાન” અહીં ‘ના’ શબ્દથી ‘ગસ્ટમાંમતે ગુગાંતર / હિદીષ પુરો રિય’ એટલા પદેને સંગ્રહ થયેલે છે. આનો અર્થ એ પ્રમાણે છેમાનસિક સ્થિરતાથી યુકત અને કાયિક ચપળતાથી રહિત થઈને, ધસરા પ્રમાણ અર્થત ચાર હાથે પ્રમાણુ આગળ કરીને ભૂમિનું સારી રીતે અવલોકન થઈ શકે તેવી દૃષ્ટિથી માર્ગને “માર જોતાં ૨ ઈસમિતિપૂર્વક ગમન કરીને
મૃગાપુત્રકો દેખને કે લિયે ગૌતમ સ્વામીના જાના
જેને નિવાગામે રે તેને વાછરું જ્યાં મૃગાગ્રામ નામનું નગર હતું ત્યાં પહોંચ્યા. કવારિજી મિયાણા જયાં સંમત્તે ગુપવિસર પહોંચતાં જ બરાબર નગરના વચલા માર્ગથી પ્રવેશ કર્યો. “રાષ્ટ્રપતિ વેવ મિચાવી વિદે તેનેવ વાછરું પ્રવેશ કરીને જ્યાં મૃગાદેવીને મહેલ હતો ત્યાં ગયા.
ભાવાર્થ–ભગવાનના મોટા શિષ્ય શ્રીગૌતમસ્વામી કે જેઓ સાત હાથની અવગાહનાવાળા અને સમાચમુરઋસંસ્થાન આદિ વિશેષણેથી યુકત હતા, તેમણે એ જન્માંધ વ્યકિતને જોઈને બહુજ વિનય અને નમ્રતા સાથે બે હાથ જોડીને પ્રભુને પ્રશ્ન કર્યો કે – હે ભગવાન! જે પ્રમાણે આ માણસ જન્માંધ અને જન્માંધરૂપ છે, તેવી રીતે બીજો કોઈ માણસ છે. પ્રભુએ ઉત્તર આપતાં કહ્યું કે-હે ગૌતમ! હા છે, અને તે આ મૃગાગ્રામ નગરના રાજા વિજય અને રાણું મૃગાદેવીને પુત્ર છે, તેને કોઈ અંગ નથી તેમજ કેઈ ઉપાંગ પણ નથી, કેવળ તેની આકૃતિમાત્ર તેનામાં છે. રાણી પિતાના પુત્રને મહેલના ભંયરામાં રાખે છે અને તેને ત્યાં ખાવા-પીવા આપે છે. પ્રભુ પાસેથી આ વાત સાંભળીને ગૌતમસ્વામીએ ફરીથી સાધુ સમાચારીના નિયમાનુસાર વિનય– ભાવથી પ્રભુને પ્રાર્થના કરી કે હે ભગવાન્ ! જે આપની આજ્ઞા હોય તો હું તે મૃગાપુત્રને જેવાની ઈચ્છા રાખું છું ભગવાને કહ્યું કે-જેમ સુખ ઉપજે તેમ કરો. ગૌતમસ્વામી પ્રભુની આજ્ઞા પ્રાપ્ત કરીને ત્યાંથી તે મૃગાપુત્રને જોવા માટે શાન્તભાવથી મૃગાગ્રામ તરફ ઇસમિતિપૂર્વક ચાલ્યા, અને જ્યાં મૃગાદેવીને મહેલ હતા ત્યાં આવ્યા. (સૂ૦ ૮)
શ્રી વિપાક સૂત્ર
૩૨