Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પધાર્યા છે. તે કેવા હતા ? તે કહે છે:-જાતિસ ંપન્ન હતા જેના માતૃપક્ષ વિશુદ્ધ હતેા, કુળસ પન્ન હતા-જેના પિતૃપક્ષ નિર્મલ હતા. શાસ્ત્રોમાં તેનું વર્ણન આ પ્રમાણે આવે છે વસંપળે નિળયર્સ પળે, છાપવસો, ગૌવતી, તેયસી, વર્ચસી, નસંસી, નિયોમાળમાયાજોરે, નીનિવાસામળમનિqમુવ, ઇત્યાદિ, તે આ સુધર્માંસ્વામી અણુગાર ખેલયુકત, વિનયસંપન્ન તથા લાધવગુવિશિષ્ટ હતા, દ્રવ્ય અને ભાવની અપેક્ષા લાઘવ એ પ્રકારનું છે. બહુજ થાડી ઉપધિ-ઉપકરણ રાખવું તે દ્રવ્યની અપેક્ષાએ લાધવગુણુ છે. ત્રણ ગૌરવથી રહિત થવું તે ભાવની અપેક્ષાએ લાધવગુણ છે. તપશ્ચર્યાં આદિના પ્રભાવથી જે તેજ પ્રગટ થાય છે તે એજ, તથા તેજોલેશ્યાથી ઉત્પન્ન શારીરિક પ્રકાશ તે તેજ કહેવાય છે, શ્રીસુધર્માં સ્વામીએ અત્રેથી સમન્વિત હતા, એટલે આજસ્વી અને તેજસ્વી હતા, વચસ્વી હતા—તેમના વચના ૫૨ તમામ પ્રાણિઓના યમાં સ્નેહ હતા, કારણ કે તેમના તે વચનાથી સૌનું સદા હિત થતું હતું, કોઇપણ વખત તે સાવધ વચન ખેલતા નહિ. તે યશસ્વી હતા તેમનું યશ સત્ર પ્રસિદ્ધ હતું. તે મુનિરાજે ફૈધ, માન, માયા અને લાલને સર્વથા જીતી લીધા હતા. તેમને જીવન ઉપર માહ કે મરણ પ્રતિ લય ન હતેા, જીવન અને મરણ પ્રતિ તેમના હૃદયમાં હમેશાં સમભાવ હતા. તે જીવતાંસી ન હતા અને મરણાંસી પણ ન હતા. તે અગિયાર અગ અને ચૌદ પૂર્વીનાં જ્ઞાન ધરાવનાર, તથા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અને સન:પર્યંચજ્ઞાન, એ ચાર જ્ઞાનાથી સુÀભિત હતા.
સુધર્મસ્વામિકા વર્ણન
તે ઉદ્યાનમાં પધારીને મુનિકલ્પ અનુસાર અવગ્રહ–આજ્ઞા લઇને ઉતર્યાં, અને તપસચમથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા વિચરવા લાગ્યા.
(પરિયા નિવા) ચંપાનગરીના નિવાસી જનાને ‘સુધર્માં સ્વામી આ ઉદ્યાનમાં પધાયા છે” તેવા ખબર મળ્યા કે એટલામાં પરિષદ (માણસાના સમુદાય) તેમન વંદના તેમજ તેમનાથી ધ' સાંભળવા માટે બહુજ ઉમગથી પોતાના સ્થાનથી પ્રયાણ કરીને તે ઉદ્યાનમાં પાંચ પ્રકારના અભિગમ-પૂર્વીક એકત્ર થઇ. સુધર્માંસ્વામીએ આવેલી આ પરિષદને ધદેશના આપી. (ધર્માં સૌથા નિશમ્મ નામેત્ર ફિન્નિ પાઇપ્સૂયા તામેત્ર વિત્તિ વિચા) ધમ સાંભળીને તે પરિષદ પોતપોતાના સ્થાને ગઈ. ભાવા—અવર્સ પણી કાળના ચાથા આરામાં ચંપા નામની એક નગરી હતી, જે પેાતાની અનુપમ કાંતિ અને પ્રભાવથી પ્રસિદ્ધ હતી. જેમાં આકાશના સ્પ કરતા હોય તેવા માટા મેાટા સુન્દર મહેલ અને મકાન અનેલાં હતાં. ત્યાંની જનતા તમામ પ્રકારથી સપન્ન અને સુખી હતી. શાંતિનું જયાં એકછત્ર રાજ્ય હતુ. જેમાં માણુસ-વસ્તી વિનાનું કાઈ પણ સ્થાન ખાલી ન હતુ. તમામ પ્રકાથી આ નગરી સુખી અને લક્ષ્મીથી હરી–ભરી હતી. તે નગરીની બહાર ઈશાન ફાણમાં એક બહુજ પ્રાચીન પૂર્ણભદ્ર નામના મનહર ઉદ્યાન ( ખગીચા ) હતુ, જે ઉદ્યાન
શ્રી વિપાક સૂત્ર
૧૪