Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે. બીજા શ્રુતસ્કંધનું નામ મુવિધા છે. તેમાં સુખનુ જ વિપાકરૂપથી વર્ણન કરાએલુ છે, તેથી કરી સુખરૂપ વિપાકના મેાધક હાવાથી તેનુ નામ ‘સુવિ’ છે.
ભાવા સભા-વિસર્જન થયા પછી શ્રી જમ્મૂસ્વામી, જ્યાં શ્રીસુધર્માંસ્વામી બિરાજમાન હતા ત્યાં પહેાંચીને પેાતાની સમાચારી પ્રમાણે ત્રણ વાર વંદના નમસ્કાર કરીને તેના સન્મુખ બેસી ગયા, એસીને વિનય સાથે ગુરુદેવને પ્રશ્ન પૂછ્યા કે ન્હે ભદન્ત ! ભગવાન મહાવીર પ્રભુએ દસમાં અંગમાં આસ્રવ અને સંવર તત્વનું વર્ણન અહુ સારી રીતે કર્યું છે. હવે હું આપના પાસેથી એ જાણવા ઇચ્છા કરૂ છું કે ભગવાને અગિયારમાં અંગમાં તેના વિપાકનુ કેવી રીતે વર્ણન કર્યુ છે ?. સુષમાં– સ્વામીએ જમ્મૂસ્વામીને કહ્યુ કે હે જમ્મુ ! એ અગિયારમા ભંગનુ ભગવાને બે શ્રુતસ્કંધરૂપમાં વર્ષોંન કર્યુ છે, (૧) પ્રથમશ્રુતસ્કંધનું નામ જુડવા, બીજા શ્રુતસ્ક ધનુ નામ મુવિવાદ છે. તેમાં પ્રથમમાં દુઃખરૂપ વિપાકનું, અને બીજામાં સુખરૂપ વિપાકનું, વર્ણન કરેલું છે. (સૂ ૨ )
જમ્મૂસ્વામિ ઔર સુધર્મસ્વામિકા પ્રશ્નોત્તર
દમસ ાં મંતે ! ઇત્યાદિ,
જમ્મૂસ્વામી શ્રીસુધર્માંસ્વામીને પૂછે છે કે (મલ્લ ાં અંતે ! મુખ્યનુંધસ્ત દુવિવાવાળું સમજે નાવ સંપત્તળ જે મઢે પત્તે ?) હે ભદન્ત! શ્રમણ ભગવાન મહાવીર કે જે આદિકર – પેાતાના શાસનની અપેક્ષાથી ધર્મોના પ્રથમ પ્રવક, તીર્થંકર, સ્વયંસંબુદ્ધ-બીજાનાં ઉપદેશ વિના બેધ પામેલા આ વિશેષણાથી વિશિષ્ટ અને સિદ્ધિગતિ નામના સ્થાનમાં બિરાજમાન છે. તે પ્રભુએ દુ:ખવિપાક નામના પ્રથમ શ્રુતસ્ક ંધમાં શું ભાવ પ્રરૂપિત કર્યાં છે ? અહીં ‘થાવત્ પદથી 'भगवता महावीरेण आदिकरेण तीर्थकरेण स्वयंसंबुद्धेन सिद्धिगतिनामधेयं स्थानं '
'
4
શ્રી વિપાક સૂત્ર
૨૦