Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ખોલવાના સાધનરૂપ શ્રુતચારિત્રરૂપ ધર્મ અને (૧૦) શિષથે ત્રણ લોકનું અધિપત્ય આ રીતે જ્ઞાન આદિ દસ ગુણેથી જે યુકત હોય છે તેમને ભગવાન કહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ‘ભગ’ શબ્દના આ જે જ્ઞાનાદિરૂપ દશ અર્થ બતાવ્યા છે, એ સઘળા અર્થોથી ભગવાન યુક્ત હોય છે. “તેઓ આ પદ ભગવાનનું વિશેષણ છે જે એ વાત બતાવે છે કે ભગવાન તીર્થકર હતા. જે કોઈ વિષય આ શાસ્ત્રમાં કહેવામાં આવશે તે વિષય તીર્થકર ભગવાન દ્વારા ભાષિત હશે. કહ્યું પણ છે --“ઝ માણs ગાિ , સુરં ધંતિ Trust fo૩ળા” એટલે કે સૌથી પહેલાં અહત પ્રભુ જ અર્થરૂપ આગમની પ્રરૂપણા કરે છે, અને ત્યાર પછી નિપુણ ગણધરે તે અર્થને મૂળ - સૂત્રરૂપે–ગ્રંથિત કરે છે. ભગવાને શું કહ્યું છે? એ પ્રશ્નના ઉત્તરરૂપે તેઓ કહે છે કેભગવાને આ પ્રમાણે-નીચે દર્શાવ્યા પ્રમાણે-બાર પ્રકારની પરિષદમાં કહેલ છે. તો તે તીર્થકર ભગવાને કહેલ અર્થ પ્રમાણે જ હું આગળ દર્શાવવામાં આવતે અર્થ કહીશ. આગમત અર્થ કલ્પના છે ! નથી. તે તો તીર્થંકર પરંપરાથી જે પ્રમાણે કહેવાતે આવે છે એ જ પ્રમાણે ગણધર આદિ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે– તેઓ પિતાનું કંઈ પણ તેમાં ઉમેરતા નથી કે તેમાં કંઈ પણ પરિવર્તન કરતા નથી. તેથી આગમકત અર્થમાં કાપનિકપણાને અભાવ હોવાથી તે અર્થરૂપ આગમ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ અનાદિ મનાય છે. સમસ્ત ગણધરની પરંપરાથી એવી રૂઢિ ચ લી આવે છે કે જ્યારે તેમના પિતા પોતાના શિષ્યો તેમને મોક્ષ માગ વિષે વિનયથી પૂછે ત્યારે તેઓ સૌથી પહેલાં તેમને “ ” (તીર્થંકર પ્રભુ પાસે સાંભળ્યું છે એ રીતે તેમના જવાબની શરૂઆત કરે છે કહ્યું પણ છે –
"निपुणशिष्यगणैर्विनयान्वितैः, विमलभावयुतैः परिसेवितैः गणधरैरखिल; प्रथमं वचः, खलु “सुयं म" इति प्रतिभाषितम" ॥१॥ ભાવાર્થઆ સૂત્રમાં પાંચમાં ગણધર શ્રી સુધર્મારવામી પિતાના શિષ્ય શ્રી
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૫