Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ જીવની ટીકામાં મેં કરેલ છે-તે જિજ્ઞાસુ તે વિષયને ત્યાંથી જાણી શકે છે તાત્પર્ય એ જ છે કે મા અંગમાં જીવ, અજીવ આદિ પદાર્થ સમૂહની ગણના પ્રતિપાદ્યરૂપે કરવામાં આવી છે તેથી તેની સમવાય' એ સજ્ઞા સાથક છે.
શ્રમણ ભગવાન મહાવીર શ્રી, વમાન સ્વામીના પચમાં ગણધર શ્રી, સુધ માઁસ્વામી, પોતાના શિષ્ય જ ખૂસ્વામીને, સમવયાંગનો અર્થ સમજાવવાની ઈચ્છાથી, પોતાના ધર્માચાય એવા તે મહાવીર પ્રભુને મહેમા બતાવતા, કેવળજ્ઞાનરૂપ પ્રકાશથી લેાક અને અલાકનું સ્વરૂપ પ્રત્યક્ષ જોઇ શકનારા વીતરાગ પ્રભુના ચનાનુસાર જ પ્રવૃત્ત થયેલ પેાતાનાં વચનામાં પ્રમાણતા અને શ્રદ્ધેયતા દર્શાવવાના હેતુથી આ પ્રથમ સૂત્ર કહે ને—“મુયં મે” ઇત્યાદિ !
ટીકા”-ત્રણસેં હૈ દીર્ઘાયુ જ બુ ! “મૈં સુ” સાંભળ્યુ છે તેનું માયા નમવવારં” તે ભગવાને આ પ્રમાણે કહ્યુ છે. સૂત્રમાં “બસ” શિષ્ય જ ખૂ સ્વામીને મૃદુવચનેથી સખાધવાને વપરાયુ છે, જે તેમની નમ્રતા દર્શાવે છે “આયુષ્મન”. આ સ બેાધનથી સુધર્મા સ્વામીએ પેાતાના અંતેવાસી જ ખૂસ્વામીને સખાધ્યા છે, તેથી તેમની એ ઇચ્છા પ્રગટ થાય છે કે તે સમસ્ત શ્રુતજ્ઞાનના ઉપદેશને સાંભળવાની, તેને ગ્રહણ કરવાની, ધારણ કરવાનો, રત્નત્રયનું આરાધન કરવાની અને માક્ષ સાધવાની યાગ્યતા પ્રાપ્ત કરે કારણકે આયુષ્ય વિના શ્રુતશ્રવણ આદિથી લઇને મેાક્ષ સુધીની પ્રાપ્તિ àાઇ પણ જીવને માટે શકય નથી. આ વચનને પ્રભાવે જ જ ખૂસ્વામીએ એજ ભવમાં મેક્ષપદ પ્રાપ્ત કરી લીધું... “મેં સાંભળ્યું છે.” આ વાકયના ભાવા એ છે કે મે' જે સાંભળ્યું છે તે પ્રત્યક્ષ ભગવાનને મુખે સાંભળ્યું છે. પર પરાથી નહીં, કારણકે ગણધરાના આગમ ત્યાર પછીના આગમ હોય છે. “મે સાંભળ્યું છે” આ પ્રકારના કથનથી એ વાત આપે!આપ સમજાય છે કે મેં' ગુરુની પાસે નિવાસ કર્યો છે. ગુરુની પાસે નિવાસ કર્યા વિના, તેમના ચરણકમલના સ્પર્શપૂર્વકનું અભિવાદન અને તેમના મુખારવિંદમાંથી નિકળતાં વચનેનું શ્રવણ શકય બનતું નથી. “મા” પદમાં જે ‘મ' શબ્દ છેતેનાદસ અથ છે,તે અથથી જે યુકત હોય તે ભગવાન કહેવ ય છે. તે દસ અર્થ નીચે પ્રમાણે છે. [૧] જ્ઞાન-સઘળા પદાર્થોને વિષય કરનાર જ્ઞાન. [૨] ‘ÇIFIE’’-અનુપમ મહનીય મહિમા.[3] યજ્ઞ વિવિધ અનુકૂળ અને પ્રતિકૂળ પરીષહ અને ઉપસર્ગો સહન કરવાથી પ્રાપ્ત થયેલી કીર્તિ અથવા જગતનું રક્ષણ કરનાર પ્રજ્ઞાથી ઉત્પન્ન થયેલી કીતિ. [૪] વૈરાગ્ય”-સદા કામભેગાની ઇચ્છાને ત્યાગ અથવા કાધાદિ કષાયેાતા નિગ્રહ. [૫] “મુ’િ-સકલ કર્મોના ક્ષયરૂપ મુક્તિ (૬) વ્-સુર અસુરેના હૃદયને હરનાર સૌંદર્ય (૭) વોર્ય-અન્તરાય ક'નો નાશ થવાથી પેદા થયેલ અનંત શકિત (૮) શ્રી નાતિ-કર્મના તદ્દન ક્ષય થવાથી પેદા થયેલ અન ંત ચતુષ્ટયરૂપ અતરંગ લક્ષ્મી (૯) ધમૅ-મેક્ષના દખ્વાજાનાં કમાડ
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૪