Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०४ उ०३ सू०४ सदृष्टान्तं श्रमणोपासकस्याश्वासनिरूपणम् २१ जानन्नपि दुर्दमेन्द्रिय भटपटलवशीभूतस्तत्र प्रवर्तमानः समयं सन्तापकलापमुपैति, भावयति चैवम् -
" हियए जिणाणं आणा, चरियं मह एरिसं अपुन्नस्स।
एयं आलप्पालं, अव्यो ? दूरं विसंवयइ । १ । हयमम्हाणं नाणं, हयमम्हाणं मणुस्समाहप्पं ।
जे किल लद्धविवेया, विचेट्ठिमो बालबालव्य । २ । ही होता चला आ रहाहै, कल्याणाभिलाषो मेरे लिये अवश्य हेय त्याज्य है, ऐसा जान लेता है । तथापि-दुर्दम इन्द्रिय समूह रूप नटो से वशी. भूत होकर प्रवृत्त तो होता है फिर भी आसक्ति से नहीं, किन्तु-गरम लोहेका तवाको पकडने के लिये जैसे डरता डरता अपनी प्रवृत्ति करताहै। उस प्रवृत्ति में मोद युक्त नहीं होता है । किन्तु-पश्चात्ताप ही करता है क्योंकि-उसकी विचारधारा उस समय ऐसी हो जाती है
"हियए जिणाणं आणा"-इत्यादि.
अरे ? मैं कितना नासमझ हूं जो मेरे हृदय में जिनेन्द्रदेव की आज्ञा विराजित होने पर भी मेरा चरित्र-रहन सहन ऐसा बन रहा है. मेरा यह ज्ञान किस कामका जय कि ज्ञानके रहने पर भी मेरा मनुष्यभव मेरे हाथों नष्ट किया जा रहा है, मैं तो-सर्वथा अज्ञानी जैसा ही अपनी प्रवृत्ति करने में अभी तक लगा हुवा हूं, इस प्रकार લ્યાણ જ થતું રહ્યું છે. કલ્યાણની અભિલાષા રાખતા એવા મારે માટે તે તે અવશ્ય હેય (ત્યાજ્ય ) છે.” છતાં પણ દુર્દમ ઈદ્રિય સમૂહ રૂપ ભટોથી પરાસ્ત થઈને તેમાં પ્રવૃત્ત તે થાય છે. પરંતુ તેમાં આસક્ત થઈને પ્રવૃત્તિ કરતો નથી પણ ગરમ લોઢાના તવાને પકડવાની જેમ ડરતા ડરતા પોતાની પ્રવૃત્તિ કરે છે. તે પ્રવૃત્તિથી આનંદ પામતો નથી, પણ તેના હદયમાં પશ્ચાત્તાપ જ કર્યા કરે છે, કારણ કે તે સમયે તેની વિચારધારા આ પ્રકારની હોય છે.
"हियए जिणाणं आणो" त्याह
“અરે ! હું કેવો અણસમજુ છું કે મારા હૃદય માં જિનેન્દ્ર દેવની આજ્ઞા વિરાજિત હોવા છતાં પણ મારું ચારિત્ર અને રહેણીકરણી આ પ્રકારન બની ગવાં છે. મારું આ જ્ઞાન શા કામનું છે? કારણ કે આ જ્ઞાન હોવા છતાં પણ હું મારો મનુષ્ય ભવ મારે હાથે જ ફેગટ ગુમાવી રહ્યો છું? હું તે બિલકુલ અજ્ઞાની હેઉં એવી રીતે મારી પ્રવૃત્તિમાં હજી સુધી લીન રહ્યા જ કરૂં છું.” આ પ્રકારની ભાવનાથી ઓતપ્રેત થયેલા તે શ્રમ
श्री स्थानांग सूत्र :03