Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचाराङ्गसूत्रे तत्र निखिलजीवभेदज्ञेन सकलोपाधिरहितेनोत्तमगुणरञ्जितेन स्वीकृतपञ्चमहाव्रतेन षट्कायसंयमोपस्थितमतिना मुनिना स्वजनादिषु नाभिष्वङ्गो विधेय इति प्रदर्शयति सूत्रकारः-"जे गुणे" इत्यादि.
मन, वचन और काय से विरति परिणाम ही जगता रहेगा। पंचम उद्देशमें-समस्त प्रकार के सावद्य कार्यों से परे रहनेवाले उस संयमी को अपने स्वीकृत संयमयात्रानिर्वाह के लिये, जो अपने निमित्त बनाये हुए आहारपानी आदि में प्रवृत्त है उनकी नेश्रायमें विहार करना चाहिये । छठवें उद्देश में लोक के नेश्राय से विहार करते हुए भी उसके मनमें अपने परिचित अपरिचित परिजनों से मिलने के लिये उत्सुक परिणाम नहीं होना चाहिये, इन्हीं सब बातों का इन छह उद्देशों में विशेषरूप से खुलासा किया जावेगा।
इसमें सर्वप्रथम प्रथम उद्देशका प्रारंभ करने के लिये सूत्रकार-जीवों के भेदज्ञानसे समन्वित, सकल उपाधि से रहित, उत्तमोत्तमगुणविशिष्ट, पंचमहाव्रताराधक, छहकाय के जीवों की रक्षा करने में दत्तावधान, संयमी मुनिको अपने आप्तजन मातापितादिक में ममताभाव नहीं रखना चाहिये। इसका विवेचन करते हैं-'जे गुणे से मूलठाणे' इत्यादि।
તેના હૃદયમાં તેના પ્રતિ સદા મન-વચન અને કાયાથી વિરતિપરિણામ જ જાગતે રહેશે. (૫) પાંચમાં ઉદ્દેશમાં--સમસ્ત પ્રકારના સાવદ્ય કાર્યોથી દૂર રહેનાર તે સંયમીએ પિતાના સ્વીકૃત સંયમયાત્રા-નિર્વાહ માટે જે પોતાના નિમિત્તે બનાવેલાં આહારપાણી આદિમાં પ્રવૃત્ત છે તેની નેશ્રાયમાં વિહાર કરે જોઈએ. (૬) છઠ્ઠું ઉદ્દેશમાં લેકની નેઝાયે વિહાર કરવા છતાં મનમાં પિતાના પરિચિત અને અપરિચિત પરિજનેથી મળવાને ઉત્સુકતા રાખે નહિ. આ બધી વાતને આ છ ઉદ્દેશમાં– વિશેષ રૂપથી ખુલાસા કરવામાં આવશે.
એમાં સર્વપ્રથમ–પ્રથમ ઉદ્દેશને પ્રારંભ કરવાને માટે સૂત્રકાર-જીના લેદજ્ઞાનથી સમન્વિત સકળ ઉપાધિથી રહિત, ઉત્તમોત્તમગુણવિશિષ્ટ, પંચમહાવ્રતારાધક, છ કાયના જીની રક્ષા કરવામાં દત્તાવધાન સંયમી મુનિને પોતાના આપ્તજન-માતાપિતાદિકમાં મમતાભાવ નહિ રાખે જોઈએ. તેનું વિવેચન કરે છે ---'जे गुणे से भूलहाणे' इत्यादि ।
શ્રી આચારાંગ સૂત્ર : ૨