Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्य० २. उ. १ पृथिवीकायिकादिक एकेन्द्रिय जीवों के आरंभ से रहित नहीं होगा तब तक वह यथार्थ संयमी नहीं हो सकता, अतः इनके आरंभ का लाग करना उसका आवश्यक कर्तव्य है। यह कर्तव्य उसका तभी निर्दोष रूपसे निभ सकता है जब कि वह इन्द्रियजयी होगा, अन्यथा इन्द्रियों के शब्दादिक विषय में लुब्ध होनेसे वह इस गुण से शून्य ही रहेगा, इसी विषय को विशेषरूपसे खुलासा करने के अभिप्राय से इस अध्ययन को छह उद्देशों में विभक्त किया है। प्रथम उद्देश में यह स्पष्ट किया गया है कि संयमीमुनि के लिये अपने मातापितादिक खजनों में आसक्ति भाव नहीं रखना चाहिये। द्वितीय उद्देशमें-गृहीत संयममें कभी भी अरुचिभाव नहीं करे प्रत्युत संयमभाव में दृढ़ता आती रहे ऐसा ही उसका प्रयत्न होना चाहिये । तृतीय उद्देशमें-मुनि को "मैं बड़ा तपस्वी हूँ-साधु हूँ-विद्वान हूँ मैं बडे कुलका हूँ" इत्यादि बड़प्पन का अहंकार न करना चाहिये; तथा सांसारिक समस्त पदार्थों के-धनादिक के यथार्थ स्वरूप का चिन्तवन करते रहना चाहिये, इस अभ्यास से उसके हृदय में उनकी असारता का पूर्ण रूपसे भान होता रहेगा जिससे उसका मन उस तरफ कभी भी लोलुप नहीं हो सकेगा। चतुर्थ उद्देश में-विषयभोगों के वास्तविक स्वरूप का विचार करने से उसके हृदय में उनके प्रति सदा
જ્યાં સુધી તે પૃથિવીકાયાદિક એકેન્દ્રિય જીના આરંભથી રહિત નહિ થશે ત્યાં સુધી તે યથાર્થ સંયમી બની શકતું નથી. માટે તેના આરંભને ત્યાગ કરે તેનું આવશ્યક કર્તવ્ય છે. આ કર્તવ્ય તેનું ત્યારે નિર્દોષ રૂપથી મનાશે જ્યારે તે ઈન્દ્રિયજયી થશે. અન્યથા ઈન્દ્રિયના શબ્દાદિક વિષયમાં લુબ્ધ થવાથી તે આ ગુણથી શૂન્ય જ ગણાશે. આ વિષયને વિશેષ ખુલાસો કરવા આ અધ્યયનને છ ઉદ્દેશમાં વિભક્ત કરેલ છે. (૧) પ્રથમ ઉદ્દેશમાં એ સ્પષ્ટ કર્યું છે કે સંયમી મુનિએ પિતાના માતા-પિતાદિક સ્વજનેમાં આસક્તિભાવ રાખે ન જોઈ એ. (૨) બીજા ઉદેશમાં–લીધેલા સંયમમાં કદિ પણ અરૂચિભાવ ન કરે પણ સંયમભાવમાં દઢતા આવતી રહે એ પ્રયત્ન હોવો જોઈએ. (૩) ત્રીજા ઉદેશમાં–મુનિએ “હું મેટે તપસ્વી છું. સાધુ છું, વિદ્વાન છું, મેટા કુળને છું” ઈત્યાદિ મટાપણાને અહંકાર ન કરે જોઈએ, તથા સાંસારિક સમસ્ત પદાર્થોનું તથા ધનાદિકના યથાર્થ સ્વરૂપનું ચિન્તવન કરતા રહેવું જોઈએ, આ અભ્યાસથી તેના હૃદયમાં તેની અસારતાનું પૂર્ણ રૂપથી ભાન થતું રહેશે જેથી તેનું મન તે તરફ કદી પણ લેલુપ થશે નહિ. (૪) ચેથા ઉદેશમાં-વિષયભેગેને વાસ્તવિક સ્વરૂપ વિચાર કરવાથી
શ્રી આચારાંગ સૂત્ર : ૨