Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
। अथाचाराङ्गसूत्रस्य द्वितीयमध्ययनम् । गतं प्रथमाध्ययनं, सम्पति द्वितीयमारभ्यते । अस्यायमभिसम्बन्धः- पूर्वाध्ययने पृथिव्यादिषट्कायस्वरूपं ज्ञात्वा तदारम्भनिवृत्तो मुनिर्भवतीति दर्शितं, षट्कायारम्भनिवृत्तिश्च शब्दादिविषयविजयमन्तरेण न भवतीति लोकविजयाध्ययनमारभ्यते । अस्मिन् षडुद्देशकाः सन्ति, तत्र-स्वजनेऽभिष्वङ्गो मुनिना न कार्य इति स्वजनाभिधः प्रथमः १ । “अदृढत्वं संयमिना संयमे न विधेयम्" इत्यदृढत्वाख्यो
। श्रीआचारङ्ग सूत्रका द्वितीय अध्ययन । प्रथम अध्ययन समाप्त हो चुका, अब द्वितीय अध्ययन प्रारंभ होता है । अध्ययन का संबंध इस प्रकार से समझना चाहिये कि प्रथम अध्ययन में "पृथिव्यादि षट्काय के जीवों के आरंभ से रहित मुनि होता है" जो यह बात कही गई है सो छकाय के आरंभ की निवृत्ति, जब तक शब्दादिविषयों पर विजय प्रास न की जावेगी तब तक नहीं हो सकती है। इसी अभिप्राय से यह लोकविजय नामका द्वितीय अध्ययन प्रारंभ किया गया है। इसमें छह उद्देश हैं-प्रथम उद्देश में गणधर भगवान इस बातका वर्णन करेंगे कि संयमी मुनिको माता पिता आदि जो अपने इष्टजन हैं उनमें आसक्ति-ममत्वभाव नहीं रखना चाहिये। द्वितीय उद्देशकमें-उसे संयम में अरतिपरिणाम को दूरकर दृढताधारण करनी चाहिये कभी भी अदृढ़ता न आने पावे इसका ख्याल रखना
શ્રી આચારાંગ સૂત્રનું બીજું અધ્યયન પહેલું અધ્યયન પુરૂં થયું, હવે બીજા અધ્યયનને પ્રારંભ થાય છે. અધ્યચનને સંબંધ એ પ્રકારે સમજવો જોઈએ કે પ્રથમ અધ્યયનમાં “પૃથિવ્યાદિ ષકાયના જીના આરંભથી રહિત મુનિ હોય છે. આ વાત જે કહેવામાં આવી છે તે છ કાયના આરંભની નિવૃત્તિ, જ્યાં સુધી શબ્દાદિ વિષયેથી વિજય પ્રાપ્ત નહિ થાય ત્યાં સુધી થઈ શકતી નથી. આ અભિપ્રાયથી આ “લકવિજય” નામના બીજા અધ્યયનને પ્રારંભ થાય છે. તેમાં છ ઉદ્દેશ છે. પ્રથમ ઉદ્દેશમાં ગણધર ભગવાન તે વાતનું વર્ણન કરે છે કે સંયમી મુનીએ માતા પિતા આદિ જે પિતાના ઈષ્ટજન છે તેમાં આસક્તિ–મમત્વભાવ નહિ રાખે જોઈએ . બીજા ઉદ્દેશમાં તેણે સંયમમાં અરતિપરિણામને દૂર કરી દઢતા ધારણ કરવી જોઈએ, કેઈ વખત પણ અદઢતા આવી ન જાય તેને ખ્યાલ રાખવું જોઈએ . ત્રીજા ઉદેશકમાં
શ્રી આચારાંગ સૂત્ર : ૨