________________
આમતમ સાર.
દંભથી બીજી શી હાનો થાય છે? दंलो ज्ञानाद्रिदभोलिदैनः कामानले हविः । व्यसनानां सुहृदनों दलचोरो व्रतश्रियः ॥ ॥
ભાવાર્થ–દભ, જ્ઞાનરૂપી પર્વતમાં વા સમાન છે. દંભ કામરૂપી અગ્નિમાં હોમવાનું દ્રવ્ય છે, દંભ, વ્યસન—દુઓને મિત્ર છે, અને દંભ વ્રતલહમીને ચાર છે. ૨
વિશેષાર્થ જેમ વજા પર્વતને છેદી નાખે છે, તેમ ભરૂપી વજા જ્ઞાનરૂપી પર્વતને છેદી નાખે છે. ઘી વગેરે હેમવાને પદાર્થ નાંખવાથી જેમ અગ્નિ વધે છે, તેમ દંભરૂપી હેમવાને પદાર્થ નાંખવાથી કામદેવરૂપી અગ્નિ વધે છે. વળી દંભ વ્યસનદુઃખેને મિત્ર છે. એટલે જ્યાં દંભ હોય, ત્યાં અનેક જાતનાં દુકએ આવી પડે છે. જેમાં ચાર લહમીને ચરી જાય છે, તેમ દંભી શેર વ્રતની લક્ષમીને ચેરી જાય છે. કહેવાને આશય એ છે કે, જે માણસમાં દંભ હોય, તે માણસના જ્ઞાનને નાશ થાય છે, તેનામાં કામવિકારે વૃદ્ધિ પામે છે, તેની ઉપર અનેક જાતનાં દુખ આવી પડે છે, અને તેના વ્રતની લમીને નાશ થાય છે, તેથી તેવા દંભનો ત્યાગ કરે Pઈએ. ૨ દંભથી વ્રત લઈમેક્ષ પદની ઇચ્છા રાખનસ માણસ લેવાના વહાણુમાં બે
સી રામુદ્રને પાર જવા ઇચ્છે છે. दोन व्रतमास्थाय यो पांगति परं पदम् । लोहनावं समारुह्य सोऽब्धेः पारं यिवासति॥३॥