________________
પડે છે.
આ
સિન કમી
નેતા આત્માને
અવશ્ય મેક્ષમાં જાય છે. આ ગુણસ્થાને રહેલા જીવો અરિ હતને-જિનેશ્વરને જ સુદેવ, પંચમહાવ્રતધારી સાધુને જ સુગુરુ, અને જિનેશ્વરે કહેલા ધર્મને જ સુધર્મ માને છે.
પ્રથના-દર્શન મેહને મારવા કે નબળો પાડવા શું કરવું પડે? ઉત્તર-રાગ-દ્વેષની નિબિડ ગ્રંથિને ભેદ કર પડે છે. રાગ-દ્વેષની ગ્રંથિ એટલે શું? તેને ભેદ કેવી રીતે થાય વગેરે સમજવા આ ગ્રંથના પહેલા અધ્યાયના ત્રીજા સૂત્રમાં સમ્યકત્વ પ્રાપ્તિના કમને સમજવાની જરૂર છે.
(૨) સાસ્વાદન-સમ્યકત્વથી પતિત બનેલા આત્માને મિથ્યાત્વદશા પામતાં પહેલાં તે સમ્યકૃત્વને કંઈક ઝાંખે અનુભવ બીજું ગુણસ્થાન છે. આસ્વાદનથી (=સ્વાદથી સહિત તે સાસ્વાદન. જેમ કે ઈ માણસ ખીરનું ભજન કર્યા પછી ઊલટી થતાં અસલ ખીરના જેવો મધુર સ્વાદ અનુભવતો નથી, તથા ખરાબ સ્વાદ પણ અનુભવ નથી, પણ ખીરના જે કંઈક અવ્યક્ત સ્વાદ અનુભવે છે તેમ અહીં સાસ્વાદન ગુણસ્થાને રહેલે જીવ સમ્યકત્વને અનુભવ કરતે નથી, તથા મિથ્યાત્વને પણ અનુભવ કરતો નથી, કિંતુ સમ્યક્ત્વની ઝાંખી અનુભવે છે. ત્યાર પછી તુરત એ આત્મા અવશ્ય મિથ્યાત્વદશાને પામે છે. . . (૩) મિશ્ર:-શુદ્ધ માન્યતા નહિ, અશુદ્ધ માન્યતા પણ નહિ, કિંતુ તે બેની વચલી અવસ્થા. તે મિશ્ર
૧. અહીં અનંતાનુબંધી કષાયને ઉદય હોય છે, પણ મિથ્યાત્વને ઉદય હેતું નથી. અનંતાનુબંધી કષાયને ઉદય ડી. જ વારમાં અવશ્ય મિથ્યાત્વનો ઉદય કરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org